Abtak Media Google News

૩ ટ્રક ભરી રાહત સામગ્રી મોકલી

બનાસકાંઠા સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે લાખો લોકો બેઘર બન્યા છે જેને મદદ‚પ થવા માટે સ્વયંભૂ સેવાધરી ચાલી રહ્યો છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા ગઇકાલે વધુ ત્રણ ટ્રક ભરી રાહત સામગ્રી રવાના કરવામાં

Advertisement

આવી હતી આ ઉ૫રાંત મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં ‚ા ૬૧ લાખ આપવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને નીતીન ભારદ્વાજ સહીતના અગ્રણીઓએ રાહત સામગ્રી ભરેલા ટ્રકને લીલીઝંડી આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.