Abtak Media Google News

પાકિસ્તાને સરહદ ઉપર કવાયત શરૂ કરતા ભારત બન્યું સજ્જ પાકિસ્તાનના અટકચાળાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર

સિયાચીન સરહદે પાકિસ્તાની સેનાના અટકચાળા વધતા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. પાકિસ્તાની એરફોર્સના ચીફ સુહેલ અમાને સિયાચીન સરહદે લશ્કરી કવાયતમાં વધારો કરતા ભારત સાબ્દુ બન્યું છે. તેમાં પણ પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ ભારતીય હવાઈ સીમામાં ઘુસ્યા હોવાના અહેવાલો મળતા સિયાચીન સરહદે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. એક તરફ સરહદ પર સતત શ વિરામનો ભંગ ઈ રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાન દ્વારા વધુને વધુ અટકચાળા કરવામાં આવતા હોવાી ભારતીય સેના દ્વારા પણ પુરતી તૈયારી કરી દેવામાં આવી છે.

પાકિસ્તાની સેના દ્વારા એલઓસી ઉપર સતત મીલ્ટ્રી ઓપરેશનો ઈ રહ્યાં હોવાી ભારત પણ સાબ્દુ બન્યુ છે અને લશ્કરી તાકાતમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ભારતીય સૈન્ય ૧૬૦૦૦ ી ૨૨૦૦૦ ફૂટ સુધીની ઉંચાઈએ ચોકી કરે છે ત્યારે પાકિસ્તાની સેના આ વિસ્તારી ઘણી દુર હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમાં પણ ભારતે ોડા દિવસ અગાઉ પાકિસ્તાની બંકરોનો સફાયો કર્યો હોવાી પાકિસ્તાની સેના બદલો લેવા માટે હવાતીયા મારી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ પરિસ્િિતમાં પાક સેના કોઈ અટકચાળો કરે તો તેનો જડબાતોડ જવાબ દેવા માટે ભારતીય સેના દ્વારા પણ પુરતી તૈયારી કરી દેવામાં આવી છે.

આ પરિસ્િિતમાં સરહદ ઉપર તંગદીલી છવાઈ છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો પ્રમાણે સિયાચીન સરહદે પાકિસ્તાની વાયુદળના પ્રમુખની હાજરીમાં ફાઈટર જેટની ટૂકડીની કવાયત શ‚ ઈ છે ત્યારે આ તૈયારી યુદ્ધના સમયની પૂર્વ તૈયારી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ભારતીય વાયુ સેનાના વડાએ પણ ોડા દિવસ અગાઉ તમામ અધિકારીઓને પત્ર લખ્યો હતો અને કોઈ પણ પરિસ્િિત માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. આ પરી સ્પષ્ટ ાય છે કે, સરહદ ઉપરની પરિસ્િિત વધુને વધુ વણસી રહી છે અને જો પાકિસ્તાન તરફી કોઈપણ જાતનો અટકચાળો કરવામાં આવ્યો તો તેનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના પણ તૈયાર છે.

બીજી તરફ પાકિસ્તાની મીડિયા સો પાકિસ્તાની રેડિયોમાં પણ યુદ્ધની વાતો ઈ રહી છે. તેના ઉપરી સ્પષ્ટ ઈ રહ્યું છે કે, સરહદ ઉપર મોટાપાયે ઉલ-પાલ ઈ રહી છે. બીજી તરફ ભારતીય સેનાએ પાકિસ્તાની ફાઈટર પ્લેન દ્વારા સીમાના નિયમોનો ભંગ યો હોય તેવી વાતને નકારી હતી અને કહ્યું હતું કે, જો આવી કોઈ પ્રવૃતિ કરવામાં આવશે તો તેનો જવાબ આપવા પણ પુરતી તૈયારી કરવામાં આવી છે. એક તરફ કાશ્મીર સરહદે પાકિસ્તાન દ્વારા મે મહિનાની શ‚આતમાં બોર્ડર એકશન ટીમને તૈનાત કરવામાં આવી છે તો બીજી તરફ ભારતે પણ સરહદ ઉપર ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાની બંકરોનો સફાયો કર્યો હતો. ત્યારબાદ ૯મી મેના રોજ ફરીી પાકિસ્તાન વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.