Abtak Media Google News

ધ્રોલ મા સાંબેલાધાર વરસાદ રાત્રે 12 થી 2 મા  3 ત્રણ ઈંચ વરસાદ પડ્યો 24 કલાક મા 5 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતુ.ધ્રોલમાં મોડી રાત્રે બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી હવામાન વિભાગની આગાહીને લઈને આજે ધ્રોલ પંથકમાં મોડી રાત્રે 12 થી  2 વાગ્યા સુધીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.