Abtak Media Google News

અલ્ટ્રાટેક કંપની ના સહયોગથી  કોવાયા પ્રાથમિક શાળામાં ભેરાઇ ક્લસ્ટર કક્ષા નો વિજ્ઞાન મેળો યોજાયો જેમાં બાળવૈજ્ઞાનિકો દ્વારા કૃતિઓ બનાવેલ જેનું પ્રદર્શન રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં અલ્ટ્રાટેક કંપની માંથી ભાનુપ્રસાદ પરમાર સાહેબ,સીતારામલું સાહેબ,ભરત પટેલ સાહેબ,શ્રીવાસ્તવ સાહેબ તથા તળભ ના સભ્યો,વાલીઓ અને ગ્રામજનો એ હાજરી આપી બાળકોની કૃતિઓ નિહાળેલ.

Advertisement

સી.આર.સી સાહેબ  અતુલભાઈ દવે, પે-સેન્ટર આચાર્ય અશ્વિનભાઈ, કીર્તિભાઈ, નવીનભાઈ, પી.સી.મકવાણા, દુલાભાઈ, દિનેશભાઇ તથા અશ્વિનભાઈ દવે  ભેરાઇ પે શાળાઓના શીક્ષક મિત્રો, કોવાયા શાળાના સ્ટાફ અને તળભ અધ્યક્ષ બાબુભાઇ.આર.લાખણોત્રા એ દિલ થી મહેનત કરી આ કાર્યક્રમ સફળ બનાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.