Abtak Media Google News

કોલંબીયાના મીન, રાદામેલ, ફલ્કાએ અને જુઆન કોડરાડોએ ગોલ ફટકાર્યો

ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮ ના ગ્રુપ એચના એક મહત્વપૂર્ણ મેચમાં કોલંબીયાએ પોલેન્ડને ૩-૦ થી હરાવ્યું છે. કોલંબીયાની બાજુથી મીના, રાદોમલ, ફલ્કાઓ અને જુઆન કોડરાડોએ ગોલ કર્યા હતા. તેની સાથે જ પોલેન્ડ વર્લ્ડ કપમાં નોક આઉટની રેસથી બહાર થઇ ચુકયું છે. અને કોલંબિયા સાથે રાઉન્ડ ૧૬માં પહોચવાની આશા વધી રહી છે. ફાલ્કાઓએ ૭૦ મી મીનીટે પોતાનો પ્રથમ વર્લ્ડ કપ ગોલ કર્ર્યો તેણે જુયાન કિવૈટેરોએ પાસને ગોલમાં ફેરવ્યા હતા. કોલંબીયાએ કેપ્ટન ઓફ સાઇડ ટ્રેપને હેરાન કરતા પોલીસ ગોલકીપરથી બચીને પોતાની ટીમ માટે બીજો ગોલ કર્યો હતો તેથી પહેલી યેરી મીનાએ હેડરે કોલંબીયાના પ્રથમ હાફમાં લીડ અપાવી હતી ફાલ્કાઓના ગોલ બાદ પોલેન્ડે, મિડફીલ્ડમાં બોલ પરથી નિયંત્રણ ગુમાવતા કોડરાડોએ

Advertisement

ઝડપી ગોલ કરી પોતાની ટીમને ૩-૦ થી આગળ કરી હતી આ પૂર્વે જાપાન અને સેનેગલ જીણે પોતાના બન્ને મેચમાં વિજય મેળવ્યું હતું તેની વચ્ચે રમાયેલ મેચમાં મીનાએ મેચની ૪૦મી મીનીટમાંજ કોલંબીયા સામે પહેલો ગોલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.