Abtak Media Google News

-2018 Dacia duster (2018 renualt duster)ની ઓફિશિયલ જાહેરાત સાથે એ નક્કી થયુ છે. કે આ નવુ મોડલ પણ ભારતમાં આવશે.

– 12સપ્ટેમ્બરના રોજ ફ્રેંક ફર્ટ મોટર શો માં ડેસિયા ડસ્ટર રજુ કરવામાં આવશે.

– 2018 Dacia duster (2018 renualt duster)હવે સેક્ધડ જનરેશનમાં પ્રવેશ કરી ચુકી છે. નવી ડસ્ટરની ડિઝાઇનમાં બદલાવ થયો છે. શાર્પ અને સ્પોર્ટી લુકવાળી આ કાર સામેથી ક્ધટેમ્પરરી લાગે છે.

– સ્લીકર,એલઇડી યુક્ત ડે ટાઇમ રનિંગ લાઇટ્સથી સજ્જ ટ્રાઇ સેક્શન હેડલેમ્પ્સ તેની રી ડિઝાઇન્ડ કરેલી રેડિયેટર ગ્રીલ પર જમાવટ કરે છે. ગ્રીલમાં ક્રોમનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે.

– ફ્રન્ટની જેમ રિયરમાં પણ કોઇ ખાસ બદલાવ કરવામાં આવ્યો નથી. જો તેની સાઇડમાં જોવામાં આવે તો બેલ્ટ લાઇન હાઇ છે. અને લાંબા વ્હીલ આર્ક્સ છે જેવી નવી ડેસિયા વ્હીલ્સ કાળા રંગના આર્ક ટ્રિમ્સ અને નવા એલ્યુમિનિયમ સફ બાર્સ આપવામાં આવ્યા છે.

– એન્જિન ઓપ્શનની વાત કરવામાં આવે તો તેમાં 1.0 લિટર TCE પેટ્રોલ એન્જિન કન્ટિન્યુ રહેશે આ સાથે જ 1.5 litter dci ડીઝલ યુનિટની જગ્યાએ 1.6 litter dci ડીઝલ એન્જિન હોય શકે છે. આ નવી એસયુવીના યુરોપમાં પણ ચાલુ થઇ ચુક્યા છે. ભારતમાં આ કાર ૨૦૧૯માં આવવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.