Abtak Media Google News

અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અને નાગરિક બેન્કના ઉપક્રમે ‘કોરોના-સમજણનો અભાવ કે ષડયંત્રનો ભોગ’ વિષયે વાર્તાલાપ યોજાયો

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના સંયુક્ત ઉપક્રમે ‘કોરોના – સમજણનો અભાવ કે ષડયંત્રનો ભોગ’ વિષયક ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ, પદ્ધમભુષણ ડો. બી. એમ. હેગડે સાથે વિડીયો કોન્ફરન્સી વાર્તાલાપ બેંકની હેડ ઓફિસ, અરવિદભાઇ મણીઆર નાગરિક સેવાલયના લક્ષ્મણરાવ ઇનામદાર પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયો હતો.

1.Monday 2

ડો. બી. એમ. હેગડેએ જણાવ્યું હતું કે, ‘કોરોના વાયરસી કોઇએ ભયભીત વાની જરૂર નથી, ધ્યાન રાખવાની  જરૂર ચોક્કસ છે. જેમ કે બહારનું ખાવાનું ટાળવું જોઇએ. હા મિલાવવાને બદલે નમસ્તે કરવું જોઇએ. જ્યારે તાપમાન ૨૮ ડિગ્રીથી ઉપર જશે ત્યારે હવામાં આ વાઇરસ પાતળી હવામાં અદ્રશ્ય થઇ જશે. એન્ટીબાયોટીક્સની કોઇ ભૂમિકા હોતી નથી. એન્ટીપ્રાયરેટીક દવાઓ હાનિકારક છે. બહુવિધ માસ્ક બિનઅસરકારક/નકામું છે.’

એક માહિતી મુજબ વિશ્ર્વમાં એવા ઘણા બધા ઇન્ફેકશન અત્યાર પણ મોજુદ છે કે જેના કારણે અસંખ્ય લોકોના મૃત્યુ થાય છે. કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા અત્યંત મામુલી છે. જેમ કે, દરરોજ ટી.બી.થી  રોજ ૩,૦૦૦થી  વધુ, હિપેટાઇસ-બી થી  ૨,૦૦૦થી વધુ, એઇડ્સી ૨૫૦થી વધુ જ્યારે કોરોનાી મૃત્યુ પામનારની સંખ્યા ૫૦ની તા. ૯ માર્ચ ૨૦૨૦ રિપોર્ટમાં નોંધાયેલ છે. મુખ્યત્વે કોરોના એ જીવલેણ વાઇરસ ની. એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં નોંધાયેલ કુલ દર્દીમાંથી ૭૦ ટકા દર્દી સંપુર્ણ સાજા ઇ ગયા છે. તાજેતરનો ન્યુ ઇંગ્લેન્ડ જનરલ ઓફ મેડીસીનનો આર્ટીકલ જણાવે છે  કે કોરુ નામનો આ વાઇરસ એક સામાન્ય સીઝનલ ફ્લુ જેવો જ છે.

ડો. બી સ્વરૂ પ રાય ચૌધરીના મતે જો કોઇને ફ્લુ જેવા લક્ષણ હોય તો પાણી, નાળિયેર પાણી, સાઇટ્રસ ફળોના રસી ફરીી હાઇડ્રેટીંગ કરવું જોઇએ. વિટીમીન સી અને હળદરનો ઉપયોગ ફલુ જેવા ચેપમાં ઉપયોગી બને છે. વિટામીન સી સીધું જ પ્રતિરક્ષાને વેગ આપે છે અને હળદરમાં ફાગોસીટીક ઇન્ડેક્સ વધુ છે.’ ડો. વલ્લભભાઇ કીરીયાએ કોરોના વિષયક સરળ સમજુતી અને વિસ્તૃત માહિતી આપી હતી.

આ વાર્તાલાપમાં અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટમાંથી ડો. વલ્લભભાઇ કીરીયા અને હંસિકબેન મણીઆર, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માંથી કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેકટર), નિલેશભાઇ શાહ (મેનેજર-ટ્રેનીંગ), જયેશભાઇ સંઘાણી (કાલાવડ રોડ શાખા વિકાસ સમિતિ), જયંતભાઇ ધોળકીયા (રૈયા રોડ શાખા વિકાસ સમિતિ), વિપુલભાઇ દવે (પ્રમુખ-જાગૃત કર્મચારી મંડળ), ડો. પ્રશાંતભાઇ ગણાત્રા, ડો. નિરવભાઇ શાહ, એડવોકેટ સંજયભાઇ વોરા, જાગૃતિબેન મણીઆર, રાજુલભાઇ દવે, લક્ષ્મણભાઇ મકવાણા, મોદીભાઇ, મેડીકલ કોલેજના વિર્દ્યાીઓ ઉપરાંત આમંત્રિતો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.