Abtak Media Google News

તાજેતરમાં ગુજરાતની સૌથી મોટી વિજ વિતરણ કંપની પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપનીની કોર્પોરેટ ઓફીસ, રાજકોટ અને ઝોનલ ઓફીસ, ભાવનગરને આંતરરાષ્ટ્રીય કવોલિટી સ્ટાંડર્ડ માપદંડ આઈએસઓ મુજબ હાલનાં ધોરણ આઈએસઓ ૯૦૦૧:૨૦૦૮માંથી નવા અમલીકરણ કરાયેલા આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ના નિયત ધારા ધોરણ મુજબ પ્રમાણિત કરવામાં આવેલ છે. નવા પ્રમાણીત કરવામાં આવેલા સર્ટીફીકેટ સાથે પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર ભાવીન પંડયા, મુખ્ય ઈજનેર જે.જે. ગાંધી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.