Abtak Media Google News

“રન ફોર યુનિટી અનુસંધાને સ્ળ મુલાકાત લેતા પદાધિકારીઓ-અધિકારીઓ

વિશ્વની સૌી ઊંચી પ્રતિમાનાં લોકાર્પણ અવસર અનુસંધાને “રન ફોર યુનિટી” અત્યંત પ્રાસંગિક અને હેતુસભર બની રહેશે. કાલે સરદાર વલ્લભભાઇ પટેલની  જન્મ જયંતિનાં રોજ  અખંડ ભારતના શિલ્પી,  સરદાર વલ્લભભાઇ પટેલની  ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું  વડાપ્રધાન દ્વારા લોકાર્પણ નાર છે.

“રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કરવામાં આવેલ છે ત્યારે તા.૩૧-૧૦-૨૦૧૮ નાં રોજ સાંજે ૫.૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રન ફોર યુનિટી  કાર્યક્રમનું આ મહાઆયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અનુસંધાને આજરોજ પદાધિકારીઓ અને અધિકારીઓએ રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્ળ મુલાકાત લઇ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપ્યો હતો.

સ્ળ મુલાકાત વખતે મેયર બિનાબેન આચાર્ય, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડેપ્યુટી પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર તેમજ સંબધક તમામ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

કાલે સાંજ ૦૫:૩૦થી પોલીસ વિભાગ દ્વારા રેસકોર્સ રીંગ રોડ પર માર્ચ પાસ્ટ(પરેડ) થયા બાદ ઉપસ્થિતિ સૌ નગરજનો  શ્રી સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં એકતાની શપત લેશે. શપત બાદ આશરે ૩૦,૦૦૦ જેટલા લોકો રન ફોર યુનિટીમાં જોડાઈ રેસકોર્સ રિંગ રોડ ફરતે ૨.૭ કિ.મી.ની દોડમાં ભાગ લેશે. તેમજ દોડવીરોનો ઉત્સાહ વધારવા રાજકોટ શહેર પોલીસ બેન્ડ અને અન્ય વિવિધ સંસઓના બેન્ડની સૂરાવલી સો એકતાનો સંદેશો આપવામાં આવશે.

પોલીસ બેન્ડ મેઈન રહેશે. રેસકોર્ષની અંદરનું મેદાન પાર્કિંગ માટે રાખવામાં આવશે તેમજ અન્ય જગ્યા પણ પાર્કિંગ માટે વિચારાઈ છે. લોકો મોટી સંખ્યામાં જોડાઈ એવી અપીલ પણ કરેલ હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ હેડ ક્વાર્ટરી માર્ચપાસ્ટ(પરેડ) સાંજે ૫:૩૦ કલાકે સરદાર પ્રતિમાએ દોડવીરો હશે.

ત્યાં શપ-પ્રતિજ્ઞા લેશે પછી દોડ માટે પ્રસન કરશે. ૬:૧૫ દોડ શરૂ કરાશે અને ૬:૪૫ દોડ પૂર્ણ કરાશે. આ સમગ્ર દોડ ૨.૭ કી.મી. ની રહેશે. આ રનમાં વિવિધ સંસ્થાના બેન્ડ રહેશે. તેમજ ત્યાં સેટ પર ચીયરીંગ ઉઉં સાથે રન કરનારનો જુસ્સો વધારવામાં આવશે.

યોજાનાર રન ફોર યુનિટીમાં રેસકોર્સ રીંગ રોડ પર કઈ કઈ જગ્યાએ વિવિધ સંસઓને જગ્યા ફાળવવી, શપ ગ્રહણનું સ્ળ, દીવ્યાંગો માટેની વ્યવસ વિગેરે બાબતોએ સ્ળ વિઝીટ સો જરૂરી ચર્ચાવિચારણા કરવામાં આવેલ અને સંબધિક એજન્સીઓને સુચના આપવામાં આવેલ હતી. સાોસા “રન ફોર યુનિટી” માટે રિંગ રોડ પર ક્યા કયા સ્ળે ચીયરીંગ ડી.જે. પોઈન્ટ ઉભા કરવા અને ઉપસ્તિ જનસમૂદાય માટે પીવાના પાણી સહિતની અન્ય આયોજન વ્યવસઓ અંગે પણ પદાધિકારીઓ અને અધિકારીઓએ વિચારવિમર્શ કર્યો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ એન.જી.ઓ પણ જોડાશે. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપનાર છે. શહેરીજનો, રમતગમત સો સંકળાયેલ સંસઓ, રમતવીરો  તથા શાળા કોલેજના વિર્ધાથીઓ વિગેરે ભાગ લેનાર છે. રન ફોર યુનિટિ અર્ંતગત યોજાનાર દોડનો રૂટ સરદાર પટેલ સ્ટેચ્યુ, બહુમાળી ભવન ખાતેી શરૂ કરી રેસકોર્ષ રીંગ રોડ ફરતે રહેશે. તેમજ આ કાર્યક્રમમાં પોલીસ બેન્ડ દ્વારા પર્ફોમન્સ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.