Abtak Media Google News

વિલંબ થી મળતો ન્યાય ક્યારેક અન્યાય બની રહે છે આ પરિસ્થિતિમાં સિવિલ દાવા ચાલતા હોય તે દરમિયાન ફોજદારી ગુનો બને તો પ્રથમ દાવો પૂરો થાય ત્યાં સુધી રાહ ન જોવાય તેવો એક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપી ને ન્યાય રહેતી વિલંબની પરિભાષાને બદલવા નો એક નવો રસ્તો ઊભો કર્યો છેભારતીય દંડ સહિતા માં સો દોષિત ભલે નિર્દોષ છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ માનવ અધિકાર અને માનવતાના ધોરણે કાયદાની આ ચીવટ ભરી કામગીરી અને નિર્દોષ બંધાઈ ન જાય તેવા દ્રષ્ટિકોણ થી ઘણા દોષિતોને બેનિફિટ ઓફ ડાઉટ પુરાવાઓના અભાવ અને સાંયોગિક અને દરેક પુરાવાઓના અભાવે ગુનો કર્યો હોવા છતાં કાયદાની સજામાંથી મુક્તિ મળી જાય છે, આ બંધારણની વિશાળ દ્રષ્ટિકોણ અને સંવિધાનમાં માનવ અધિકાર ક્ષેત્રે જે વિશાલ અભિગમ અપનાવવામાં આવ્યો છે તેનો એક પુરાવો છે પરંતુ એક અન્ય દ્રષ્ટિકોણ ન્યાય ક્ષેત્રે સેકસી ધ્યાને લેવામાં આવે છે કાયદાનું અનુશાસન કાયદાનું પાલન એ પણ સંવિધાનની જાળવણી એક ફરજનો ભાગ છે ગુનો રા ક છે

Advertisement

ગુનો કરનારને સજા મળવી જોઈએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટ પણે જણાવ્યું છે કે ફોઝદ્દારી કેસ કોઈ પણ સંજોગોમાં વિલંબમાં નો ફસાવવા દેવાય ગુજરાતી કોર્ટમાં કાર્યવાહી ચાલુ હોય ત્યારે ફોજદારી ફરિયાદ ન થઈ શકે અને કોર્ટ દ્વારા ચુકાદો જાહેર થાય થયા બાદ આગળની કાર્યવાહી થઈ શકે તેવું સામાન્ય રિવાજ સામે સુપ્રીમ કોર્ટે કરેલા એક ચુકાદામાં સ્પષ્ટ પણે જણાવી દીધું છે કે દિવાની કાર્યવાહી ચાલતી હોય ત્યારે જો કોઈ ફોજદારી ગુનો બને તો તેના ગુણદોષ મુજબ ક્રિમિનલ કાર્યવાહી થવી જ જોઈએ આઈપીસીની વિવિધ કલમો મુજબ ફોજદારી કાર્યવાહી રદ કરવી ન જોઈએ કોઈ એક સિવિલ કેસ ચાલતો હોય તે દરમિયાન જો ફોજદારી ગુનો બને તો ગુનાના ગુણદોષ ને સિવિલની કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ નહીં ક્રિમિનલ હક અને તેનું અસ્તિત્વ જળવાવું જોઇએ કોઈ વ્યક્તિ સિવિલના મામલાને નજર અંદાજ કરીને જો ફોજદારી ગુનો કરે તો તેને નજર અંદાજ નોકરી શકાય ગુનેગારનું કૃત્ય ક્યારે વિલમ કરવા જેવું નો બનવું જોઈએ સીવીલ નો દાવો દાખલ થયો હોય ત્યારે કરાર ભંગ કરવો એ ફોજદારી ગુનો ગણાય કોર્ટમાં કલાર્કે ચુકાદાના પાલનનું ચાલુ હોય ત્યારે ફોજદારી ગુનો થાય જ નહીં એવું માની ન લવાય સુપ્રીમ કોર્ટની ખંડપીઠ છે એક કેસમાં અવલોકન કરીને સિવિલ મેટર માં ફોજદારી ગુનો બન્યો હોય તો તેને સિવિલ કેસ પૂરો થાય ત્યાંસુધી પડતો ન મૂકાય ફોજદારી ગુનો એ સામાજિક અપરાધ અને સામાજિક શાંતિની સાથે સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના ઉલ્લંઘન ને લઈને ભારે ગંભીર ગણાય ઘણીવાર દિવાની દાવાઓ કાર્યવાહીને અવરોધરૂપ બનાવવા માટે જાણી જોઈને ફોજદારી ગુના આચરવામાં આવે છે આ સંજોગોમાં ફોજદારી ગુનાઓ ને નજર અંદાજ ન કરવા જોઈએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી કઈ તો વ્યવસ્થાની પરિસ્થિતિ અને સામાન્ય સમજી કાયદો પોતાના હાથમાં લેનારા તત્વો પર એક ન્યાયનું અંકુશ આવશે દિવાની કાર્યવાહ ચાલુ હોય તે દરમિયાન ફોજદારી ગુનો બને તો ફોજદારી ગુના ની કાર્યવાહી દીવાની દાવા ની પુર્ણાહુતી સુધી નજ રોકવી જોઈએ ઘણીવાર વિલંબથી મળતો ન્યાય પણ અન્યાય રૂપ બની જાય છે તે પરિસ્થિતિ સુપ્રિમકોર્ટના વલણથી બદલાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.