Abtak Media Google News

ક્રુડના નામે વિકસીત દેશોના ર્અતંત્ર ઉપર કાબુ કરવાની અમેરિકાની કારી હવે નહીં ફાવે

ભારત, બ્રાઝિલ, રશિયા અને સાઉ આફ્રિકા સહિતના વિકાસશીલ દેશોએ વિકસીત અમેરિકાના ર્અતંત્ર

ગરીબ દેશો વધુને વધુ ગરીબ અને અમીર દેશો વધુને વધુ અમીર બનતા જાય છે તેની પાછળ ક્રુડના ભાવનું રાજકારણ જવાબદાર છે. જો કે હવે પરિસ્થિતિ થોડીક બદલાઈ છે. વિકાસશીલ દેશો પાસેી ક્રુડના નામે ખંખેરવામાં આવતા નાણા ઉપર રોક લાગતા અમેરિકા જેવા જગત જમાદારને પણ નાણાની તરલતા માટે મુશ્કેલી પડી રહી છે. ક્રુડના કારણે અમેરિકાનો ડોલર મજબૂત તો જાય છે. જો કે બીજી તરફ હવે આ રાજકારણ અન્ય દેશોને સમજાય ગયું છે અને હવે પોતાની કરન્સી મજબૂત રાખવા ભારત રશિયા, સાઉ આફ્રિકા, મેકસીકો, બ્રાઝીલ, ફિલીપાઈન્સ અને ાઈલેન્ડ સહિતના દેશ વધુ ધ્યાન આપી રહ્યાં છે.

અત્યાર સુધી ક્રુડમાં તાં ભાવ વધારા કે ઘટાડાની સીધી અસર વિકાસશીલ દેશોના ર્અતંત્ર પર તી હતી. પરંતુ કેટલાક દેશોએ વર્તમાન સમયમાં પોલીસીમાં ફેરફાર કર્યો છે. જ્યારે ફૂગાવો નીચો હોય ત્યારે વધુ પ્રમાણમાં ‚ઢીચુસ્ત ન રહેવું તેવું વિકાસશીલ દેશો શીખી ગયા છે. રશિયા, ફિલીપાઈન્સ, તુર્કી, ઈઝરાયલ, મેક્સિકો અને પે‚ સહિતના દેશો સમયાંતરે વ્યાજદરમાં ફેરફાર કરતા રહ્યાં છે. સંજોગો સો તાલ મિલાવી આ દેશોની કરન્સી ડોલર સામે મજબૂત બની છે. જેના કારણે દર વખતે ક્રુડના નામે અન્ય વિકસીત દેશોને પજવતા અમેરિકાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

7537D2F3 3

ભારત, બ્રાઝીલ, રશીયા અને ફિલીપાઈન્સ જેવા વિકાસશીલ રાષ્ટ્રોની કરન્સી સામે અમેરિકાનો ડોલર વધુને વધુ મજબૂત તો હતો. જેનાી સનિક બજારોને માઠી અસર પહોંચતી હતી. વિકાસશીલ દેશોનું દેવું વધતું હતું પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. જગત જમાદાર ગણાતા અમેરિકાને કરન્સી ક્રાઈસીસનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેની પાછળ ર્અતંત્રમાં મજબૂતી જાળવવા માટે વિકાસશીલ દેશોએ કરેલી મહેનત જવાબદાર ગણવામાં આવે છે.

ગરીબ દેશ વધુને વધુ ગરીબ જ્યારે અમીર દેશ વધુને વધુ અમીર ન બને તે માટે ભૂતકાળમાથી વિશ્ર્વ ઘણું શીખી ગયું છે. હવે અમેરિકા હયિારો કે ર્આકિ પ્રતિબંધોના ડર બતાવી વિકાસશીલ દેશને તુરંત ડરાવી શકે તેવી સ્થિતિ ની. વિકસીત ર્અતંત્રની જ‚ર માત્ર વિકાસશીલ દેશને નહીં પરંતુ વિકાસશીલ ર્અતંત્રની જ‚ર વિકાસીત દેશોને પણ હોય છે. આ વાત તમામ દેશો સમજી ગયા છે. અમેરિકાનો વિકાસ તેના ઉચ્ચસ્તરે છે. આવા સંજોગોમાં તે અન્ય દેશો પાસેી નાણા ખંખેરવાના પ્રયાસ કરતો હતો જે હવે ધીમે ધીમે નિષ્ફળ સાબીત યા છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.