દામનગર સવાણી પ્રાથમિક શાળા દામનગર પે સેન્ટર નં ૨ દ્વારા આયોજિત વિદ્યાર્થી વિદાય સમારોહ અને વાર્ષીકોત્સવ ની ભવ્ય ઉજવણી આઠ ધોરણ પૂર્ણ હજારો ની સંખ્યા માં છાત્રો ને વિદાય આપતા શિક્ષકો વિદ્યાર્થી ઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ ઓ ની એક એક કૃતિ ઓ નિહાળી આફરીન વાલી ઓ શહેરી જનો તા૯/૩ ની રાત્રે સવાણી પ્રાથમિક શાળા માં તાલુકા શિક્ષણાધિકારી અધેરા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિદ્યાર્થી વિદાય સમારોહ ના મુખ્ય મહેમાન નર્મદાબેન માધવરાય સવાણી માધવરાય કાળાભાઈ સવાણી પરિવાર સહિત ગુજરાત ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ રજનીકાંત મકવાણા બી આર સી કો ઓડિનેટર લાઠી અમરેલી જિલ્લા પ્રા શી શરાફી મં લી ના આનંદભાઈ ભટ્ટ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધ ના હિતેશભાઈ સોરઠીયા મંત્રી હરેશભાઇ રૂપાલા સહિત શહેર ભર માં થી સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણીઓ નગરપાલિકા દામનગર પ્રમુખ સદસ્યો સહિત ખૂબ મોટી સંખ્યા માં શહેરી જનો ની વિશાળ હાજરી માં ભવ્ય રીતે વિદ્યાર્થી વિદાય અને વાર્ષીકોત્સવ ઉજવાયો હતો
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ