Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકાના ડે. મેયર અશ્વીનભાઈ મોલીયાનો આજે જન્મદિવસ છે. ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, કેતન પટેલ, મહેશ રાઠોડ, અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, દલસુખ જાગાણી, પ્રદીપ ડવ, આસીફ સલોત, નિલેશ જલુ, હા‚નભાઈ શાહમદાર, ડી.બી. ખીમસુરીયા, પ્રવીણભાઈ ડોડીયા, રાજન ઠકકર, વિજય મેર, ચેતન રાવલ, નલહરી પંડિત રાજ ધામેલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.