Abtak Media Google News

કેમ્પમાં દર્દીઓને મળશે નિષ્ણાંત તબીબોની સેવા: ડિફેન્સ ગ્રુપ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ શહેરીજનોના લાર્ભો ડીફેન્સ ગ્રુપ દ્વારા લોટ્સ હોસ્પિટલના સહયોગી આવતીકાલે યોજાનારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તા રકતદાન કેમ્પ અંતર્ગત ડિફેન્સ ગ્રુપના સભ્યોએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પની માહિતી આપતા ડિફેન્સ ગ્રુપના પ્રેસીડેન્સ ચતુરસિંહ પ્રજાપતિએ કહ્યું હતું કે, આવતીકાલે સવારે ૮:૩૦ ી ૨ વાગ્યા સુધી શાળા નં.૧૧, સૂર્યમુખી બાલાજી મંદિર પાસે, કેવડાવાડી ૧૧/૧૭ના ખૂણે સર્વરોગ નિદાન કેમ્પ તા રકતદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઈ અનડકટે ખાસ સહયોગ આપ્યો છે. તેમજ આ કેમ્પમાં લોટ્સ હોસ્પિટલના ડો.નિલેશ ખાનપરા, ડો.જીમીત છત્રાલા, ડો.હિરેન આકોલા, ડો.વિરલ વસાવડા, ડો.સુધીર ‚ધાણી તા મીતલ ખેતાણી સેવા આપશે. સર્વરોગ નિદાન કેમ્પને લાભ લેવા માટે સ્ળ પર જ સવારે ૮ ી ૧૦:૩૦ કલાક દરમિયાન નામ નોંધણી કરાવી લેવાની રહેશે તા આ કેમ્પ અંગે વધુ માહિતી માટે ઉતમભાઈ ટાંક મો.નં.૯૯૨૪૭ ૧૧૩૪૨ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.