Abtak Media Google News

૧૫૦ વિર્દ્યાથીઓએ પદવીદાન સમારોહમાં ઉપસ્તિ રહી ડિગ્રી સ્વીકારી: સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિની ઉપસ્થીતી

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ)નો ૩૦મો પદવીદાન સમારોહ ગઈકાલે હેમુગઢવી હોલ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં અતિિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ ખાસ ઉપસ્તિ રહ્યાં હતાં અને વિર્દ્યાીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ પદવીદાન સમારોહમાં આશરે ૧૭૦૦ જેટલા વિર્દ્યાીઓ માસ્ટર, બેચરલ, એડવાન્સ ડિપ્લોમાં, પી.જી. ડિપ્લોમાં અને ડિપ્લોમાની પદવી મેળવી હતી. જે પૈકી આશરે ૧૫૦ જેટલા વિર્દ્યાીઓ વ્યક્તિગત ઉપસ્તિ રહીને પદવી મેળવી હતી.

Advertisement

Vlcsnap 2017 04 14 11H03M43S166મુજબ સમારંભ ઈગ્નુ હેડ કવાર્ટસ નવીદિલ્હી ખાતે અને એ સો જ દેશભરમાં આવેલા ૫૬ રિજયોનલ સેન્ટરો પર એક સો બપોરે ૩ વાગ્યાી આયોજીત કરવામાં આવ્યો હતો અને કુલ ૨,૧૦,૮૧૧ વિર્દ્યાીઓને ડિગ્રી, ડીપ્લોમાં સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટwww.ignou.ac.inપરી કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ઈગ્નુ ભારતની ખુબજ મોટી યુનિવર્સિટી છે. આશરે ૩૦ લાખ ધરાવતી આ યુનિવર્સિટી છે. ઈગ્નુ દ્વારા એવા લોકોને શિક્ષણ આપવામાં આવે છે કે, જે ભણી શકે તેમ ની રેગ્યુVlcsnap 2017 04 14 11H05M58S141લર કામ કરતાં હોય છે અને જે નોકરી કરે છે. સો ભણવું છે તો આવા વિર્દ્યાીની જ‚રીયાત સંતોષવા માટે આ ઓપન યુનિ. શ‚ કરવામાં આવી આશરે તેને ૩૨ વર્ષ પૂર્ણ ઈ ગયા છે અને આજના દિવસે ૩૦માં કોન્વર્કશન પ્રોગ્રામ યોજાયો હતો.

ખાસ તો વિર્દ્યાીને હુંએ જ જણાવીશ કે ઈગ્નુનું આ માધ્યમી ઘણા બધા ગ્રેજયુએટ ઈ રહ્યાં છે. ઈગ્નુ એવી યુનિવર્સિટી છે કે જે એક નાનામાં નાના ગામ રીનોટ એરિયા સુધી ઈગ્નુ પહોંચે છે. વિર્દ્યાીને જયારે ડીગ્રી આપવામાં આવે ત્યારે તે વિર્દ્યાી જવાબદાર નાગરીક બને અને જે ડિગ્રીની અંદર જે સ્કીલની અપેક્ષા તે સમાજમાં જયારે જાય ત્યારે તેનું વ્યવહાર, વર્તન, ડીગ્રીને અનુ‚પ ાય અને ડીગ્રીમાં જે અપેક્ષા છે ત્યાં તેની સ્કીલ બહાર આવે તેવી શુભકામના પાઠવું છે.

વિર્દ્યાી ખુબ આગળ વધે તે માટે ઈગ્નુ સેન્ટર ખુબ સા‚ કામ કરી રહી છે. યુનિવર્સિટી અમારી રેઝયુનલ યુનિ. છે. ઈગ્નુ અમા‚ ડીસ્ટનસ Vlcsnap 2017 04 14 11H06M07S231સેન્ટર છે. હાી હા મીલાવીને કામ કરીએ છીએ. તેના આનંદ અને ખુશી પણ મેં વ્યકત કરી છે.

ઈંગ્નુ યુનિ.ના રાજકોટના રિજીયોનલ ડાયરેકટર ઈન્ચાર્જ ડો.‚પલ કુબાવતએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રિજીયોનલ સેન્ટર ૨૦૦૮ી કાર્યરત છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ છે. ઈંગ્નુના કુલ દેશભરમાં આવેલ બધા રિજીયોનલ સેન્ટર અને બહાર આવેલા ઓવરસીઝ સેન્ટરો એમ કુલ ૨,૧૦,૮૦૦ વિર્દ્યાીઓએ ડિગ્રી મેળવી હતી. રાજકોટમાં કુલ ૧૭૦૦ વિર્દ્યાી બેચરલ, માસ્ટર, પી.જી.ડીપ્લોમાં અને સર્ટિફીકેટની પદવી મેળવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.