Abtak Media Google News

રાજકોટ જેલમાં રહેલ ISIS સાથે સંકળાયેલા બન્ને આતંકી ભાઈઓની શરૂ ફરી પુછપરછ,2017 માં વસીમ અને નઇમ રામોદીયાની રાજકોટ ખાતેથી ATS એ કરી હતી ધરપકડ,આજથી 5 દિવસ  સુધી જેલમાં બંનેની NIA દ્વારા કરવામાં આવશે પૂછપરછ,10.30 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે પૂછપરછ,આતંકી મુક્તિ અબ્દાસ સામીના વસીમ સાથે સંપર્ક હોવાની માહિતી આધારે કરાશે પૂછપરછ.

Whatsapp Image 2019 06 03 At 12.17.16 Pm 1

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.