Abtak Media Google News

DGP શિવાનંદ ઝા એ દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા રાજ્ય અને જિલ્લાની એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે.

દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા આદેશ આજ રોજથી દારૂ-જુગારના અડ્ડાઓ પર રેડ કરવા સૂચના અપાઇ સપ્તાહ સુધી દારૂ-જુગારના અડ્ડાઓ પર રેડ કરાશે

DGP શિવાનંદ ઝા એ દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા આદેશ આપ્યા બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી ગઇ છે. આ ડ્રાઇવ 2 જૂનથી 10 જૂન સુધી ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જુગારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.