Abtak Media Google News

 યુયાવતીને હમેશા તેની સુંદરતા વધુ પસંદ હોય છે તો તેના હાથે તે સતત ચિંતિત પણ જોવા મળતી હોય છે. સુંદર દેખાવા કે સુંદરતા વધારવા હમેશા કઈકને કઈક નવતર પ્રયોગો કરતી રહેતી હોય છે, અને અટરના સમયમાં જ્યાં કોસ્મેટિકનો અને કેમિકલનો ઉપયોગ પણ એટલો વધ્યો છે જેના દ્વારા સુંદરતા તો તરત જ પ્રાપ્ત થાય છે પરંતુ તેની સાઈડ ઇફેક્ટ પણ એટલીજ જલ્દી જોવા મળે છે.

Advertisement

ત્યારે ખૂબસૂરતીને જાળવી રાખવા અને વધારવા માટે કુદરતી ઉપચાર અને આહારમાં કેટલાક નિયમોનું ધ્યાન રાખવામા આવે તો કોસ્મેટિકની આડ અસરથી પણ બચી શકાય છે. તો આવો જાણીએ એવો જ એક ડાએટ પ્લાન જે તમારી સુંદરતા જાળવી રાખવાની સાથે સાથે વધારે પણ છે.

વેજિટેરિયન ડાએટ…Puy Lentils Squash Kale

જો તમે વેજિટેરિયન છો તો તમારે આહારમાં મસૂરની દાળ,સલાડ,મૂસળીનો સમાવેશ કરી શકો છો. ચમકતી ત્વચા માટે દિવસ દરમિયાન 6-8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

આ ઉપરાંત ઓછા ફેટ યુક્ત આહાર લેવો જોઈએ, શાકભાજી વધુ ખાવા જોઈએ, સૂપ પીવું જોઈએ તેમજ પ્રોટીન યુક્ત આહાર વધુ લેવો જોઈએ.

નોન વેજિટેરિયન ડાએટ…
Non Veg Jokes
જો તમે નોન વેજિટેરિયન આહાર લ્યો છો તો તમારે ઓછા ટેલા મસાલા વાળા આહારમાં ફિશ, વાઇટ એગ, મીટનો સમાવેશ કરી શકો છો. મટનનો સૂપ પણ લાભદાયી નિવળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.