Abtak Media Google News
લાઠી શહેર ની સંસ્થા આરાધના ચેરી. ટ્રસ્ટ લાઠી દ્વારા  રોયલ લાયન્સ કલબ અમરેલી ના સહયોગ થી સ્વાઈનફૂલ માટે રોગ પ્રતિકારક ઉકાળો નું લાઠીમાં શનિવાર થી સવારે ૭-૦૦ થી ૭-૩૦ વિતરણ કરવાનું આયોજન કરાયું
Img 20190216 Wa0088 લાઠી શહેરીજનો એ ઉકાળા નો લાભ લેવા અને સહકાર આપવા વિનંતી બાલા હનુમાનજીની દેરી,ઘનશ્યામ ફૂટવેર ની બાજુમાં લાઠી આરાધના ચેરી. ટ્રસ્ટ લાઠી દ્વારા  રોયલ લાયન્સ કલબ અમરેલી ના સહયોગથી સ્વાઈનફૂલ માટે રોગ પ્રતિકારક ઉકાળો નું લાઠી માં શનિવાર થી સવારે ૭-૦૦થી ૭-૩૦ વિતરણ પ્રારંભ કરવામાં આવેલ જેમાં લાઠી ના નગરજનો એ  ઉકાળા નો લાભ લીધો હતો.Img 20190216 Wa0086
આ પ્રસંગે આરાધના ચેરી.ટ્રસ્ટ ના પ્રમુખ ઇતેશ મેહતા ,હરેશભાઇ પઢીયાર,અતુલભાઈ ભેંસણીયા,ચેતણભાઈ મકવાણા, દીપતેશ પઢીયાર, ઉકાળો નું વિતરણ કરેલ ટ્રસ્ટ ના અલકાબેન પઢીયારે ઉકાળો બનાવા ની સુંદર કામગીરી બજાવી રહિયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.