Abtak Media Google News

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન)2019 બિલ રજૂ કર્યું હતું. 23 જુલાઇએ લોકસભામાં પાસ થયેલા આ બિલમાં રોડ પર શિસ્ત લાવવા માટે કડક દંડના નિયમો સામેલ કરવામાં આવ્યા છે. આ બિલ હવે રાજ્યસભામાં પાસ થઇ ગયું છે.

વર્તમાન કાયદામાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પર 25000 રૂપિયાનું વળતર મળે છે. આ વળતર વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. ઘાયલ થવાની સ્થિતિમાં પહેલા 12,500 રૂપિયા વળતર હતું જે વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.