Abtak Media Google News

પાર્લરમાં વાળ કપાવવા ગયા હોય ત્યારે વાળને સેટ કરવા હેર ડ્રાયરનો ઉપયોગ અચૂંકપણે કરવામાં આવે છે ત્યારે અનેક લોકો વાળને ધોયા બાદ તેને કોરા કરવા રેગ્યુલરલી હેર દારયારનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ એ લોકો જાણતા નથી કે વાળ માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવો એ યોગ્ય છે કે નહીં .. તો આવો જાણીએ એ વિષે..

હેર ડ્રાયરનો રોજ ઉપયોગ કરવાથી વાળની કુદરતી સુંદરતા છીનવાય છે. આ ઉપરાંત ખોડો થાય છે અને વાળ સૂકા થઇ જાય છે.

Use Hair Dryerહેર ડ્રાયરની ગરમીથી વાળના મૂળ નબળા થાય છે અને વાળ સ્પ્લીટ થાય છે.

જ્યારે પણ વાળને હેર ડ્રાયરથી કોરા કરો છો ત્યારે ડ્રાયરને વાળથી 6-7 ઇંચ દૂર રાખવું જોઈએ.

વાળને હિત કરતાં પહેલા તેમાં નારીશમેંટ સિરામ લગાવવું જોઈએ જેથી વાળને જાજુ નુકશાન ન પહોચે અને વાળ સોફ્ટ થાય છે.

Maxresdefault 1 5વાળની ગુણવતા અને પ્રકાર અનુસાર ડ્રાયરનો ઉપયોગ કરવો જોઈએ,જેના તાપમાન અને કેટલો સમય વાળને એચટી આપવી જોઈએ તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.

બરછટ વાળમાં બને એટલો ઓછો ડ્રાયરનો ઉપયોગ કરવો જોઈએ. અને હમેશા કોલ્ડ ડ્રાયરનો ઉપયોગ કરવો જોઈએ.

અને જો તમારા માટે હેર ડ્રાયરનો ઉપયોગ જરૂરી છે તો વાળની ખાસ કાળજ પણ રાખવી એટલી જ જરૂરી છે જેમકે વાળમાં નિયમિત તેલ નાખવું, હોટ તોવેલ થેરપી લેવી વગેરે, જેના કારણે વાળને પૂરતું પોષણ મળી રહે છે.

Long Hair

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.