Abtak Media Google News

 ઘાર નાનું હોય કે મોટું તેને સજાવવું એ એક મુશ્કેલીભર્યું કામ છે. અને એમાં પણ જો ઘર નાનું હોય અને તેને સજાવવાની સાથે ઘરની ચીજવસ્તુઓની સગવળતાઓ પણ સાચવવાની હોય ત્યારે એક ચૂનોતી સમાન લાગે છે એ ઘરની સજાવટ. તો આવો જોઈએ કેટલાક સરળ ઉપકરણો જેનાથી ઘર સુંદર પણ લાગે છે અને તમારી સગવળતાઓ પણ સચવાય જાય છે.

Advertisement

ડાઈનિંગ ટેબલ…
Ft01 With Fc01 23 1

ડાઈનિંગ ટેબલ એવું વસવો જે જાજી જગ્યા ન રોકે અને તેની ખુરશીઓ ડાઈનિંગ ટેબલની નીચે જ ગોઠવાય જાય. એ ટેબલ એજ સામાન્ય ટેબલ જેવુજ દેખાય છે પરંતુ મોટા ટેબલ કરતાં ઓછી જગ્યા રોકે છે

ફોલ્ડિંગ સોફા…

Living Room Black Pull Out Sofa Bed Folding Sofa Furniture Folding Sofa Bed L 90Fe529E1B0E2914ફોલ્ડિંગ સોફા એક ઉત્તમ વીકલ્પ છે નાના ઘર માટે .જ્યાં ઘર સજાવટ અને સીટિંગ અરેંજમેંટ માટે સોફા એ સૌથી જાજી જગ્યા રોકે છે ,તેવા સમયે સોફા કામ બેડ એ સારો વિકલ્પ છે. જેમાં મહેમાનો માટે બેસવાની વ્યવ્સ્થ તો હોય જ છેસાથે સાથે તેમાથી બે પણ બનાવી શકાય છે.

ફોલ્ડિંગ બેડ…

Brilliant Space Saving Bed And Sofa Murphy Small House Pertaining To Wall Mounted Design 17નાના ઘરમાં બેડ રૂમની સગવળતા ઓછી હોય છે, ત્યારે મહેમાન આવે અથવા છોકરાને સુવાઈ સગવળતા સાચવવી મુશ્કેલ થયી જાય છે, તેવા સમયે ફોલ્ડિંગ બેડ ખૂબ ઉપયોગી સાબિત થાય છે, જેનો ઉપયોગ કરી સંકેલીને રાખી શકાય છે.

દાદરા નીચેની જગ્યાનો ઉપયોગ…

7E5Feec248F1Fcecb85C9408A2Da0D9Eઘરની અંદર પગથિયાં આવેલા હોય તો તેને પેક કરવી દરવાજા લગાવી તે જગ્યાનો સાદઉપયોગ કરી શકાય છે, જેનો તમે સ્ટોરરૂમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

દીવાલની સજાવટ…

Wdv01007A Walldesign Jingle Bells Ride Creamie Santa Original Imadyhjhjpmgegqzઘરની ડિયાવલો મોંઘા ચિત્રોથી જ શોભે એવું નથી પણ જો ઘરમાં નકામી છાબડીઓને સુંદર ડેકોરેટ કરી તેને દીવાલ પર સજાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.