Abtak Media Google News

આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે અને ચંદ્ર તા પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

Advertisement

Capaaa 1આથી ઘણી વાર સૂર્યનો પ્રકાશ અવરોધાય છે. તેને ગ્રહણ કહે છે.

Mundo Sol જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે ‘સૂર્યગ્રહણ’ થાય છે.

104666584 Gettyimagesઅને જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે ‘ચંદ્રગ્રહણ’ થાય છે.

1517038836Moon Sd સૂર્યગ્રહણને નરી આંખે ક્યારેય જોવું ન જોઇએ. સૂર્યગ્રહણ અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.

Moon 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.