Abtak Media Google News

ઉંમરનો એક પળાવ પસાર કરીને જ્યારે પોતાના માટે વિચારવાનો થોડો સમય મળે છે ત્યારે પહેલો વિચાર બાળપણનો જ આવે છે. જેમાં અનેક કાલીધેલી ભાષામાં મસ્તી કરતા રમતા, રખડતા મિત્રો બનાવ્યા હોય છે તેને યાદ કરવાની પણ ખૂબ મજા આવે છે. પરંતુ શું તમને ખબર છે બાળપણની એ મિત્રતા તરુણાવસ્થામાં ખૂબ લાભદાઇ સાબિત થાય છે. આ બાબતે એક અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૬૭ જેટલાં વિદ્યાર્થીઓનો વ્યક્તિગત અભ્યાસ કરી એવું તારણ મેળવાયું હતું કે જે બાળકો છ વર્ષની ઉંમરથી ૧૬ વર્ષ એટલે કે નાનપણથી તરુણાવસ્થા સુધી શેરીમિત્રો સાથે ખૂબ સારી અને નિકટ રીતે રમ્યા હોય છે તેનું સ્વાસ્થ્ય ખૂબ જ સારુ થાય છે.

બાળપણની આ પ્રકારની મિત્રતા કેળવનાર તરુણને બ્લડ પ્રેશર (BP) પુરુષોમાં લોઅર બોડી માસ ઇન્ડેક્સ, જવી બિમારી થવાની સંભાવનાઓ ખૂબ જ ઘટી જાય છે અને એ પણ ૩૦ વર્ષ થાય એ પહેલા….

આ સંબંધથી બાળપણનાં શારિરિક સ્વાસ્થ્ય તરુણાવસ્થામાં સામાજીક એક્કિકરણ જેવી બાબતોમાં પણ ઘણો લાભ થાય છે.

તો આ રીતે બાળપણમાં મિત્રો સાથે કરેલી ધીંગામસ્તી માત્ર મીઠી યાદો જ નહિં પરંતુ સ્વસ્થ સ્વાસ્થ્ય પણ આપે છે. અને એટલે જ જો તમારુ સંત મિત્રતા કેળવવામાં પાછુ પડે છે. અથવા તો તમે તેને શેરી મિત્રતાથી દૂર રાખો છો તો તમારા સંતાન માટે નુકશાનકારક સાબિત થશે એ તો ખરું જ.

બાળપણની મિત્રતા તરુણાવસ્થામાં ખીલે છે…!

શું તમને હજુ પણ તમારા લંગોટીયા યાર યાદ છે…?

બાળપણની મિત્રતા અને સ્વાસ્થ્યને શું સંબંધ ….?

ઉંમરનો એક પળાવ પસાર કરીને જ્યારે પોતાના માટે વિચારવાનો થોડો સમય મળે છે ત્યારે પહેલો વિચાર બાળપણનો જ આવે છે. જેમાં અનેક કાલીધેલી ભાષામાં મસ્તી કરતા રમતા, રખડતા મિત્રો બનાવ્યા હોય છે તેને યાદ કરવાની પણ ખૂબ મજા આવે છે. પરંતુ શું તમને ખબર છે બાળપણની એ મિત્રતા તરુણાવસ્થામાં ખૂબ લાભદાઇ સાબિત થાય છે. આ બાબતે એક અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૬૭ જેટલાં વિદ્યાર્થીઓનો વ્યક્તિગત અભ્યાસ કરી એવું તારણ મેળવાયું હતું કે જે બાળકો છ વર્ષની ઉંમરથી ૧૬ વર્ષ એટલે કે નાનપણથી તરુણાવસ્થા સુધી શેરીમિત્રો સાથે ખૂબ સારી અને નિકટ રીતે રમ્યા હોય છે તેનું સ્વાસ્થ્ય ખૂબ જ સારુ થાય છે.

બાળપણની આ પ્રકારની મિત્રતા કેળવનાર તરુણને બ્લડ પ્રેશર (BP) પુરુષોમાં લોઅર બોડી માસ ઇન્ડેક્સ, જવી બિમારી થવાની સંભાવનાઓ ખૂબ જ ઘટી જાય છે અને એ પણ ૩૦ વર્ષ થાય એ પહેલા….

આ સંબંધથી બાળપણનાં શારિરિક સ્વાસ્થ્ય તરુણાવસ્થામાં સામાજીક એક્કિકરણ જેવી બાબતોમાં પણ ઘણો લાભ થાય છે.

તો આ રીતે બાળપણમાં મિત્રો સાથે કરેલી ધીંગામસ્તી માત્ર મીઠી યાદો જ નહિં પરંતુ સ્વસ્થ સ્વાસ્થ્ય પણ આપે છે. અને એટલે જ જો તમારુ સંત મિત્રતા કેળવવામાં પાછુ પડે છે. અથવા તો તમે તેને શેરી મિત્રતાથી દૂર રાખો છો તો તમારા સંતાન માટે નુકશાનકારક સાબિત થશે એ તો ખરું જ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.