Abtak Media Google News

રાજકોટ શહેરમાં આવેલ વિરાણી હાયસ્કુલના વિધાર્થીઓને પોતાના પોકેટમનીમાંથી વિવિધ પદાર્થો સુકાનાસ્તા તથા ફ્રુટમાંથી ૨૦૦ ફૂટની મોટી રાખડી બનાવી હતી.જેમાં વિવિધ પ્રકારના ખાખરા,બિસ્કીટ,મગ,ચોખા,શ્રીફળ,દાળમ,સફરજન,ખારેક,નાસપતી,સાડીવગેરેનો સમાવેશ થાય છે.લગભગ ૧૭૦૦થી

Advertisement

૨000ની આ વસ્તુઓનું સિવિલ હોસ્પિટલમાં તેમજ બજરંગ મિત્ર મંડળના સહયોગથી ૧૦૫ જરૂરિયાતમંદ બહેનોને તેમજ ગૌરક્ષા દળના સહયોગથી ઝૂપડ પટ્ટીના બાળકોને તથા શાળાના અનાથ બાળકોને વિતરણ કરવામાં આવશે..જો શાળામાં રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો માત્ર વિજેતા વિદ્યાર્થીઓ જ ખુશ થાય છે.જયારે અહી શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ સેવાકીય કાર્યમાં પોતાનો સહયોગ આપી’જોય ઓફ શેરીંગ’અને ‘વી કેર વી શેર’ અનુસંધાને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.