Abtak Media Google News

બી.કોમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું

કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે દ્વારકામાં દાદા પ્રોફેસર વાય.પી. અત્રિની પૌત્રી તથા પિતા પ્રોફેસર ટી.વાય. અત્રિની પુત્રી ઋત્વિ અત્રિએ તાજેતરમાં માર્ચ ૨૦૧૮માં જ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાયેલી બી.કોમ. સેમ. ૬ની પરીક્ષામાં ૮૮ ટકા માર્કસ સાથે ઉતિર્ણ થઈ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિ.માં દ્વિતિય ક્રમ હાંસિલ કરી સીલ્વર મેડાલીસ્ટ બનવાની સિધ્ધિ હાંસિલ કરી છે. આ સાથે ઋત્વિએ ત્રણ પેઢીથી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર અત્રી પરિવાર, શારદાપીઠ તેમજ સમગ્ર દ્વારકાનું નામ સૌરાષ્ટ્ર કક્ષાએ રોશન કરી દ્વારકાનું ગૌરવ બની છે. દ્વારકાના અગ્રણીઓએ ઋત્વિને આ સિધ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.