Abtak Media Google News

યોગી મિલન સોસાયટીમાં નગરપાલિકા તરફ ડસ્ટબીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં પાલિકા ઉપાધ્યક્ષ અજીત દેસાઈ, સી.ઓ. મોહિત મિશ્રા, મેડિકલ ઓફિસર ડો.કુમાર, કાઉન્સેલર મંજુલાબેન પટેલ, અશ્વિન પટેલ, જયંતિ પટેલ, સરસ્વતીબેન, બિલ્ડર ભીમભાઈ અને ઘણા બધા લોકો હાજર રહ્યા હતા. આ સત્ર પર હાજર બધાને સ્વચ્છતા અભિયાન વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે,ભીનો અને સુકા કચરાને અલગ રાખવું. ત્યારબાદ નગરપાલિકાથી રહેવાસીઓને વાદળી અને લીલી ડસ્ટબીન આપવામાં આવી હતી. આ સોસાયટીમાં બિલ્ડર તરફથી જ પહેલથી જ ભીના અને સુકા કચરા અલગ અલગ રાખવામાં આવે છે, જે નગરપાલિકા ટીમ જોઈ અને પ્રશંસા પણ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.