Abtak Media Google News

નેશનલ ન્યુઝ

આજે મંગળવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ  સવારે 4.33 વાગ્યે લેહ અને લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર 5 કિમીની ઊંડાઈએ હતું. 34.73 અક્ષાંશ અને 77.07 રેખાંશ પર આ ભૂકંપ આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના નજીકના કિશ્તવાડ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.