Abtak Media Google News

વધારે પડતું પનીર ખાવું  પણ બની શકે છે હાનિકારક

પનીર, દૂધ, માખણ, માંસ અને ચોકલેટ ખાવાની જો તમને વધારે પસંદ છે, તો સાવધાન થઇ જાવ. એક નવા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આ રીતનું સેચરેટેડ ફેટ એસિડ વાળા પદર્થો વધારે સેવન કરવાી હૃદય રોગ વાની શક્યતા વધી જાય છે. રિસર્ચ અનુસાર આ પદર્થોની જગ્યાએ અનાજ, કાર્બોહાઇડ્રેટ અવા પ્રોટીન લેવું જોઇએ.1 90સૂત્રોનું કહેવું છે કે બેલેન્સ ડાઇટની ભલામણોમાં સેચરેટેડ ફેટને અનસેચરેટેડ ફેટ અવા અનાજ સાથે બદલવાની વાત થવી જોઇએ. આ હૃદય સંબંધિત રોગોને રોકવા માટે અસરકારક પગલું હશે.3 55શું હોય છે સેચરેટેડ ફેટ?

Advertisement

કોઇ પણ ફેટ જે રૂમના તાપમાન પર પણ જમા રહે છે, એ સેચરેટેડ ફેટ હોય છે.5 28અનસેચરેટેડ ફેટ

અનસેચરેટેડ ફેટ રૂમના તાપમાનમાં તરલ રહે છે અને જો સંતુલિત પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે તો હાર્ટ માટે સારું રહે છે. સ્વસ્થ જીવન માટે આપણે જેટલી કેલરી લઇએ છીએ, તેનો ૨૫ ૩૫ ટકા અવા એનાથી ઓછો ભાગ ફેટનો હોવો જોઇએ. સેચરેટેડ ફેટ કુલ કેલરીના ૭ ટકા ઓછું હોવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.