Abtak Media Google News

ચંદ્રસિંહજી સ્ટડી સર્કલ દ્વારા વિદ્યા સત્કાર સમારોહમાં વિદ્યાર્થીઓ સાથે સમાજ શ્રેષ્ઠીઓનું કરાયું સન્માન

રાજકોટમાં  ચંદર્સિંહજી (ભાડવા) સ્ટડી સકર્લ આયોજીત 48માં વિધાસત્કાર સમારંભ તા. 11/09/2022ને રિવવાર હેમુગઢવી હોલ ખાતે  વિશ્વિવભુતિ  રાજિષર્મુનિને શ્રધ્ધાજંલિ પાઠવી આરંભ કરાયો હતો.

શિક્ષણ સન્માનાર્થીના આ કાયર્કર્મમાં પ્રમુખ સ્થાનેથી રાજકોટના ઠાકોરસાહેબ  માંધાતાસિંહજી જાડેજાએ ક્ષત્રીય વિધાર્થી ભાઈઓ- બહેનો તેમજ બહોળી સંખ્યામાં હાજર રહેલા સમાજના સૌ કોઇને સંબોધતા જણાવ્યુ હતુ કે શિક્ષણ આધુનિક યુગનું અબોધ શસ્ત્ર છે. ક્ષાત્રએ શિક્તની ઉપાસના સાથે હવે માં સરસ્વતીની સાધના પણ એટલીજ

જરુરી છે.આપણા માટે સદભાગ્યની વાત એ છે કે સમાજમાં દિન પિર્તિદન શિક્ષણની ભુખ વધી રહી છે.ક્ષાત્ર સમાજના દિકરા દીકરીઓ હવે યુ.પી.એસ.સી. કે આવી સમકક્ષ સ્પધાર્ત્મક પરીક્ષાઓમાં ઉતિર્ણ થઈને ફરજ સાથે સેવા બજાવે છે. રાજાશાહી વખતે ક્ષત્રીય શુસાસનથી પ્રજાની ખેવના અને સેવા કરતા હતા.

સમાજના રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અધિકારીઓ, યુ.પી.એસ.સી. ઉતિર્ણ કરીને કલાસ વન બનેલા તમામને સન્માનિત  કરવામાં આવ્યા હતા. કેબીનેટ મંત્રી  કીરીટિસંહજી રાણાએ સન્માનાર્થીઓને તેમજ હોલમાં બહોળી સંખ્યામાં ઉપિસ્થત સર્વેને સંભોધતા જણાવ્યુ હતુકે, મારી ખાસ તો અભ્યાસ કરતા દિકરા દીકરીઓને ટકોર છે કે આપણે શિક્ષણ ક્ષેત્રેે વધુને વધુ આગળ કેવી રીતે વધીએ અને મારી શાળા કોલેજમાં અભ્યાસમાં અવ્વલ નંબર મારોજ હોવો જોઇએ આપણે સ્પર્ધા કે ઇર્ષા પ્રથમ ક્રમાક મેળવવા માટે કરવાની છે. સૌ સન્માનાર્થીઓને ઉતરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવેલ હતી.

શિક્ષણ મંત્રી કિર્તીસિંહજી વાઘેલાએ હવેના સમયે શિક્ષણની શું કિંમત અને જરુરીયાત છે તે અંગે વિશેષ પ્રકાશ પાડતું ઉદ્બોધન કરતા કહ્યુ કે આપણા પુવર્જોએ સ્વાભિમાન માટે પ્રજાના રક્ષણ માટે લડાઇઓ કરી, પ્રાણની આહુતી પણ આપી હતી એ સમય શિક્તનો યુગ હતો હવે શિક્ષણનો સમય છે. સમાજમાં શિક્ષણ ક્ષેત્રેે જેટલો વ્યાપ વધશે કે આગળ ધપશું એટલી પ્રગતિ સમાજની વધુને વધુ થશે.જયારે ખાસ રાજસ્થાનથી આવેલા રાજસ્થાન સરકારના મંત્રી ભંવરિસંહ ભાટીએ કહ્યુ હતુ કે તલવાર બાદ હવે કલમનો યુગ છે. ગુજરાતીઓ અભ્યાસમાં નિપુણ છે મારી તમામ વિધાર્થી સન્માનાર્થીઓને અપીલ છે કે એક મીશન નક્કી કરો જે પાર ન પડે ત્યા સુધી મહેનત કરજો.

ગોંડલના યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહ જાડેજાએ શિક્ષણ એ દરેક સમાજનો પાયો છે.પાયો જેટલો મજબુત હશે તેટલો સમાજ ઉન્નિત તરફ હશે.

જી.પી.એસ.સી. માં ઉતિર્ણ થઈ ડાયરેકટ ડી.વાય.એસ.પી. જયવીરિસંહ એન.ઝાલાએ વિધાર્થીઓને કહ્યુકે તમારો એક ધ્યેય નિશ્ચત કરો અને એ દિશામાં આગળ વધો અભ્યાસ ચાલુ હોય અને કોઇ પ્રશ્ર્ન રહેતા હોય તો તેનાથી મુંજાવાને બદલે જેમ જેમ અભ્યાસનું ખેડાણ કરશો તેમ તેમ પ્રશ્ર્નનોનો આપમેળે નિરાકરણ આવી જશે.

કાયર્કર્મમાં વિશષ્ટ સન્માનાર્થી તરીકે સમાજના અડીખમ પથદશર્ક અને સમાજ કાયમા છેલ્લા ઘણા દાયકાથી સેવાનો પયાર્ય રહેલા  પ્રવિણિસંહજી જાડેજા સોળીયાનું  મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું. સાથોસાથ રાષ્ટ્રર્પિતચંદ્રક વિજેતા ડી.વાય.એસ.પી. અજયસિંહ પી.જાડેજા,ડી.વાય.એસ.પી. વિરભદ્રસિંહ એમ.જાડેજા.  જી.પી.એસ.સી. માં ઉતિર્ણ થઈ ડાયરેકટ ડેપ્યુટી કલેકટર બનેલા ભવ્યદિપસંહ એ. જાડેજા, રવિરાજસિંહ એન.પરમાર  ડી.વાય.એસ.પી જયવીરિસંહ એન. ઝાલાનું તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેેટર પદે ચુંટાયેલા દંડક સુરેન્દ્રર્સિંહ વાળા,નરેન્દ્રર્સિંહ(નીરુભા) વાઘેલા,નરેન્દર્સિંહ (ટીકુભાઈ) જાડેજા, સંજયસિંહ રાણા, દુગાર્બા જાડેજા, મીનાબા જાડેજા,કિર્તિબા રાણાનું પણ આ તકે સન્માન કરાયુ હતું.

કાર્યક્રમમાં  પ્રાસંગીક ઉદ્બોધન-સંસ્થાનો પરીચય ઉપપ્રમૂખ અશોકિસંહ વાઘેલાએ આપેલ હતો.આભાર વિધિ સંસ્થાના મંત્રી દેવેન્દ્રર્સિંહ(ટીકુભાઈ) જાડેજા દ્વારા કરાઈ હતી.  કાર્યક્રમનુ સંચાલન ધર્મરાજસિંહ વાઘેલા દ્વારા કરાયુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેન્દ્રસિંહ રાણા, અશોકિસંહ વાધેલા, દેવેન્દ્રસિંહ(ટીકુભાઈ)જાડેજા,

ભરતિસંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વાધેલા, દૈવતિસંહ જાડેજા,વિરમદેવસિંહ ચુડાસમા, આદિત્યસિંહ ગોહીલ,રાજદીપસિંહ(રાજાભાઈ), મયુરસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા,મહીરાજસિંહ ઝાલા,દિલજીતસિંહ જાડેજા,સતુભા જાડેજા,દુષ્યંતિસંહ જાડેજા,બળદેવસિંહ ચુડાસમા, હરપાલસિંહ જાડેજા- રાજપરા,રત્નદિપસિંહ જાડેજા, જીતભા જાડેજા,વિજયસિંહ જાડેજા,દિગુભા ચુડાસમા,યોગરાજસિંહ જાડેજા,હરપાલસિંહ વાધેલા,સત્યજીતસિંહ જાડેજા,જયદેવસિંહ જાડેજા,હરપાલસિંહ જાડેજા-રેલનગર,યોગેન્દ્રર્સિંહ ચુડાસમા,જયુભા ડી.ઝાલા,ચનુભા પરમાર, પરાકમસિંહ આર.ગોહિલ,દિવ્યરાજસિંહ જી.જાડેજા,મનહરસિંહ જાડેજા,સિધ્ધરાજસિંહ કે. જાડેજા,દિલીપસિંહ જાડેજા-પીસીસી,પ્રવિણસિંહ ચુડાસમા, દિલીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા,રવિરાજસિંહ ગોહિલ, ચંદ્રર્સિંહ જાડેજા, શાંતુભા ઝાલા, દિગુભા એન. જાડેજા, દિલીપસિંહ જાડેજા- ભગવતીપરા,ભગીરથસિંહ ઝાલા,નરેન્દ્રસિંહ જાડેજા,જયદીપસિંહ કે. જાડેજા,દિલીપસિંહ એમ.જાડેજા,ધર્મેન્દ્રર્સિંહ ઝાલા,જયદીપસિંહ પી.જાડેજા, રવિરાજસિંહ બી.ઝાલા એ ઉઠાવેલી જહેમતને સંસ્થાના પ્રમુખ માંધાતાસિંહજી જાડેજાએ બિરદાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.