Abtak Media Google News

રૂ.૮૦ હજારની રોકડ કબ્જે

દેવભૂમિ દ્વારકાના રિલાયન્સ ગેટ પાર્કીંગમાં જુગારમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂ.૮૦ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંઓથી પ્રાપ્ત વિગત મુજબ રિલાયન્સ ગેટ પાર્કીંગમાં જાહેરમાં જુગાર રમતા શશીકાંત જગતનાથ, મનસુખ અરજણ, ખેરાજ હરદાસ, મોહન છગન, પેથા ભીમા, રામજી રામશી, રઘુવીરસિંહ સુરેન્દ્રસિંહ અને સરફરાજ ઇકબાલ નામના શખ્સોને રૂ.૮૦ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.