Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્વીમીંગપુલમાં સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચનાર દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્વીમીંગ પુલમાં ૬ વર્ષની બાળકીથી લઈ ૮૨ વર્ષના દાદીમાએ ૪૫ મિનિટ સુધી પ્રાણાયામ, યોગાસન કર્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, તેમજ મેયર મ્યુ.કમિશરનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની પત્નીઓ પણ એકવા યોગામાં જોડાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.