Abtak Media Google News

યાત્રાળુની સુવિધા માટે રેલવે ડિવીઝન દ્વારા જામનગર-બ્રાન્દ્રા, અમદાવાદ-સોમનાથ અને વેરાવળ-ઇંદોર સ્પેશ્યલ ટ્રેનો ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડીવીઝનના સીનીયર અભિનવ જૈફ એ જણાવીયું છે.

Advertisement

બાંન્દ્રા-જામનગર દર સોમવાર, ગુરુવાર અને શનિવારે બાન્દ્રા 11.55 આવશે બીજા દિવસે 2.21 જામનગર આ ટ્રેન ર4 જુલાઇ જામનગર બાન્દ્રાની દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે 8.00 આવશે. અને બીજા દિવસે 9.30 બાન્દ્રા પહોચશે. આ ટ્રેન રપ જુલાઇ આ ટ્રેનમાં બોરીવલી વાપી, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ અને હાપા સ્ટેશનો પર થંભશે, આ ટ્રેનમાં એસી અને સ્લીપર કલાસ ની કોચ પણ છે.

અમદાવાદ-સોમનાથ ટ્રેન દરરોજ 10.40 આવશે અને 7.40 એ સોમનાથ ઉપડશે આ ટ્રેન ર1 જુલાઇ સોમનાથ-અમદાવાદ દરરોજ સોમનાથ 6.35 આવશે અને 4.25 અમદાવાદ દરરોજ સોમનાથ 6.35 ઉપડશે. આ ટ્રેન રર જુલાઇ આ ટ્રેન સાબરમતી, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, ભકિતનગર, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, કેશોદ, માળીયા હાટીના, ચોરવાડ રોડ અને વેરાવલ સ્ટેશનો થંભશે આ ટ્રેન સેક્ધડ કલાસ કોચ છે.

વેરાવળ-ઇન્દોર ટ્રેન દર બુધવાર વેરાવળ 10.20 ઉપડશે. બીજા દિવસે 5.05 ઇન્દોર પહોચશે. આ ટ્રેન ર1 જુલાઇ ઇન્દોર-વેરાવળ દર મંગળવાર ઇન્દોર 10.25 ઉપડશે. અને બીજે દિવસે 4.25 વેરાવળ પહોચશે. આ ટ્રેન ર0 જુલાઇ સુચના સુધી આ ટ્રેન દેવાસ, ઉજજૈન, રતલામ, ગોધરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જુનાગઢ સ્ટેશન પચર થોભશે.

આ ટ્રેન એસી સ્લીપર કલાસ અને સેકેન્ડ કલાસ સીટીંગ કોચ છે.આ ટ્રેન સમય સંબંધીત વિસ્તૃત માહીતી માટે તેમની વેબસાઇટ પર જોઇ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.