Abtak Media Google News

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ: પ્રથમ દિવસે  7130 બોકસ કેરીની આવક: ભાવ રૂ.400થી  1280 બોલાયા

તાલાલા માર્કેટ યાર્ડમાં   ફેમસ કેસર કેરી ની   યાર્ડમાં હરાજી થતાં બહારથી લોકો કેસર કેરી ખરીદ કરવા બહોળી સંખ્યામાં લોકો આવેલ આજ તાલાલા યાર્ડમાં 7130 બોક્સ ની યાદમાં આવેલ તેમાં પહેલું બોક્સ 21000. હજાર માં વેચાણ થયેલ અને બીજું બોક્સ 11000 હજારમાં વેચાણ થયેલ  આ બોકાની રકમ ગાયના ચરામાં વાપરવામાં આવશે તેમજ 1 બોક્સ ના ભાવ 400 થી 1200 સુધીનું વેચાણ થયેલ યાર્ડમાં નવનિયુક્ત સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ હજાર રહ્યા અને હરાજી સમયે કેરિખરીડીનું આયોજન જોય આનદ સાથે લોકોને આ ફેમસ કેસર કેરી ખરીદવા લોકોને ઉત્સાહિત કર્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.