Abtak Media Google News

નોટબંધી બાદ સૌથી વધુ કરચોરી ઝડપી લેવામાં રાજકોટઈન્કમટેકસ મોખરે રહ્યાં બાદ પેટ્રોલપંપ પર સર્વે હા ધરી ગોલમાલ બહાર લાવવામાં પણ અગ્રેસર: અત્યાર સુધીમાં ૧૫ી વધુ પેટ્રોલપંપ પર તવાઈ બોલાવતું આઈટી

શનિવારે ઈન્કમટેકસની ઈન્વેસ્ટીગેશન વિંગે શહેરમાં આવેલા બે પેટ્રોલપંપ જય સોમના અને લાભમાં સર્વે હા ધર્યો હતો. જેમાંી ઈન્કમટેકસે રૂ.૧.૩૦ કરોડનું ડિસ્કલોઝર કર્યું છે.

નોટબંધી બાદ સૌી વધુ ગોલમાલ પેટ્રોલપંપના ધર્ંધાીઓ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવતા આયકર વિભાગે પેટ્રોલપંપ પર તવાઈ બોલાવી હતી. અત્યાર સુધીમાં રાજકોટ ઈન્કમટેકસ વિભાગે ૧૫ી વધુ પેટ્રોલપંપ પર સર્વે હા ધરી કરોડો ‚પિયાનું ડિસ્કલોઝર કર્યું છે. આ બાબતને લઈને રાજકોટ ઈન્ક્મટેકસની પ્રસંશા પણ રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવી રહી છે. રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિભાગના એડી.ડાયરેકટર પંકજ શ્રીવાસ્તવના કુશળ નેતૃત્વ હેઠળ પેટ્રોલપંપ પર સર્વે હા ધરી કરચોરીને ઝડપી લેવામાં આવી છે.

રાજકોટ ઈન્કમટેકસની આ કામગીરીને પગલે દેશના અન્ય શહેરોમાં પણ આયકર વિભાગ દ્વારા પેટ્રોલપંપ પર સર્વેનો ધમધમાટ શ‚ યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નોટબંધી બાદ સૌી વધુ કરચોરી ઝડપી લેવામાં રાજકોટ આયકર વિભાગ અગ્રેસર રહ્યું હતું. ત્યારે હવે પેટ્રોલપંપના સંચાલકો દ્વારા ટેકસ ચોરી કરી કેસ વ્યવહારમાં મોટાપાયે લાખો ‚પિયાની ટેકસ ચોરી આચરવામાં આવી હતી અને ઈન્વેસ્ટીગેશન વિંગે ઝીણામાં ઝીણું નિરીક્ષણ કરી પેટ્રોલપંપ સંચાલકોની કરચોરીને ઝડપી લેવા કમરકસી છે તો બીજી તરફ આઈટી અધિકારીઓ આ અંગે પેટ્રોલપંપ સંચાલકોને માર્ગદર્શન પણ આપી બેનામી વ્યવહારો જાહેર કરવા સમજ આપી છે. જેને સફળતા મળી રહી છે.

ગત સપ્તાહે ઈન્વેસ્ટીગેશન વિભાગના વડા પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ઈ.એમ.સાયમન અને વી.જે.ડાંગરની ટીમે શહેરના જામનગર રોડ પર આવેલા સોમના પેટ્રોલપંપ અને મવડી ચોકડીએ આવેલા લાભ પેટ્રોલ પંપ પર સર્વે હા ધર્યો હતો. આ સર્વે દરમિયાન રૂ.૧.૩૦ કરોડનું કાળુ નાણુ કબ્જે કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.