Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot
Two lakh teachers of the state will be given CRP training: Education Minister Dindor

રાજ્યના બે લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ અપાશે: શિક્ષણમંત્રી ડીંડોર

CBSE will no longer show division or rank in board result

CBSE હવે બોર્ડના પરિણામમાં ડિવિઝન કે રેન્ક નહીં દર્શાવે

Launch of 'Shub Yatra Swarach Yatra' campaign at all bus depots of the state

રાજ્યના તમામ બસ ડેપો ખાતે ‘શુબ યાત્રા સ્વરછ યાત્રા’ કેમ્પઇનનો પ્રારંભ

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • રાજ્યના બે લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ અપાશે: શિક્ષણમંત્રી ડીંડોર
  • CBSE હવે બોર્ડના પરિણામમાં ડિવિઝન કે રેન્ક નહીં દર્શાવે
  • રાજ્યના તમામ બસ ડેપો ખાતે ‘શુબ યાત્રા સ્વરછ યાત્રા’ કેમ્પઇનનો પ્રારંભ
  • રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી: તાપમાન બે ડિગ્રી ઘટશે
  • લ્યો બોલો… મૃત્યુના 12 કલાક બાદ 3 વર્ષની બાળકી જીવતી થઈ…!!!
  • ઓસ્ટ્રેલિયાને ચોથા T20માં હરાવી ભારતે 3-1થી અજય સરસઇ મેળવી શ્રેણી અંકે કરી !!!
  • ઓસ્ટ્રેલિયા ટુર પર આવેલી પાક ક્રિકેટ ટીમનું ‘ અપમાન ‘ !!!
  • જામનગર : રસ્તે રઝળતા પશુઓની રંજાડ યથાવત, વધુ એક વાહન ચાલકને હડફેટમાં લીધા
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Saturday, 2 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023

    PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી સાંત્વના પાઠવી

    10/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12 હજારથી પણ વધુ વ્યક્તિઓનું સ્થળાંતર
Gujarat News

ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12 હજારથી પણ વધુ વ્યક્તિઓનું સ્થળાંતર

By Abtak Media18/09/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ભારે વરસાદમાં ‘ઝીરો હ્યુમન લાઇફ લોસ’ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર ‘ઝીરો હ્યુમન લાઇફ લોસ’ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે તેમ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું.

રાહત કમિશનરે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના ૧૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને ૧૩ પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.

તેમણે કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના ૮૦ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

12thousandpersons Districts Evacuation gujarat HeavyRains
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસાવરકુંડલા : કલેકટર અને મામલતદાર માનવ મંદીરની મુલાકાતે
Next Article શું ખરેખર ગણેશ ઉત્સવના શુભ મુહૂર્ત પર ઉર્ફીના લગ્ન થયા?
Abtak Media

    Related Posts

    Two lakh teachers of the state will be given CRP training: Education Minister Dindor

    રાજ્યના બે લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ અપાશે: શિક્ષણમંત્રી ડીંડોર

    02/12/2023
    Launch of 'Shub Yatra Swarach Yatra' campaign at all bus depots of the state

    રાજ્યના તમામ બસ ડેપો ખાતે ‘શુબ યાત્રા સ્વરછ યાત્રા’ કેમ્પઇનનો પ્રારંભ

    02/12/2023
    Three days of unseasonal rain forecast in the state: Temperature will drop by two degrees

    રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી: તાપમાન બે ડિગ્રી ઘટશે

    02/12/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts
    Two lakh teachers of the state will be given CRP training: Education Minister Dindor

    રાજ્યના બે લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ અપાશે: શિક્ષણમંત્રી ડીંડોર

    02/12/2023
    CBSE will no longer show division or rank in board result

    CBSE હવે બોર્ડના પરિણામમાં ડિવિઝન કે રેન્ક નહીં દર્શાવે

    02/12/2023
    Launch of 'Shub Yatra Swarach Yatra' campaign at all bus depots of the state

    રાજ્યના તમામ બસ ડેપો ખાતે ‘શુબ યાત્રા સ્વરછ યાત્રા’ કેમ્પઇનનો પ્રારંભ

    02/12/2023
    Three days of unseasonal rain forecast in the state: Temperature will drop by two degrees

    રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી: તાપમાન બે ડિગ્રી ઘટશે

    02/12/2023

    લ્યો બોલો… મૃત્યુના 12 કલાક બાદ 3 વર્ષની બાળકી જીવતી થઈ…!!!

    02/12/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021
    business | modi

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks
    Two lakh teachers of the state will be given CRP training: Education Minister Dindor

    રાજ્યના બે લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ અપાશે: શિક્ષણમંત્રી ડીંડોર

    CBSE will no longer show division or rank in board result

    CBSE હવે બોર્ડના પરિણામમાં ડિવિઝન કે રેન્ક નહીં દર્શાવે

    Launch of 'Shub Yatra Swarach Yatra' campaign at all bus depots of the state

    રાજ્યના તમામ બસ ડેપો ખાતે ‘શુબ યાત્રા સ્વરછ યાત્રા’ કેમ્પઇનનો પ્રારંભ

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.