Abtak Media Google News

સુરતના માતાવાડીના ઉજ્વલ ચેમ્બર માં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપરનો પર્દાફાશ થયો છે. સ્પાની  આડમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે. વરાછા પોલિસ દ્વારા રેડ કરીને દેહવ્યાપારના ધંધાને ઝડપી પાડવામાં આવ્યો છે.

Advertisement

10 7

રેડ દરમિયાન પોલીસે સ્પા સંચાલક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. વરાછા પોલીસે સ્પા સંચાલક મહિલા નસરીન રવાઈ, મેનેજર સુધાંશુ ની ધરપકડ કરી છે. પોલીસે ૪૮ હજાર રૂપિયા રોકડા માલ પણ જપ્ત કર્યો છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.