જીલ્લાભરમાં ભારે વરસાદથી કપાસનો પાક સદંતર નિષ્ફળ: ખેડુતની અનેકવાર રજુઆત છતાં ન્યાય ન મળતા કપાસનો ૫૦ વિઘા પાક સળગાવી દીધો

હળવદ તાલુકાના ઇંગરોડી ગામે રોષે ભરાયેલા ખેડૂતે ઉભેલા કપાસના પાકમાં દીવાસળી ચાંપી સળગાવી દીધો ખેડૂતે સરકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પ્રકારના નિર્ણય ન લેવાતા આખરે આ પગલું ભરવાનું ખેડૂતને સુધી આવતા નિષ્ફળ ગયેલા કપાસના પાકને સળગાવીને ભારે રોષ વ્યક્ત કર્યો હતો આ અંગે અલ્કેશભાઇ પટેલ જણાવ્યું હતું કે મેં મારા ખેતરમાં ૫૦ વીઘા નો કપાસ વાવ્યો હતો પરંતુ જિલ્લાભરમાં અતિ ભારે વરસાદ બાદ પણ માળખાનો માર પડતા કપાસનો પાક સંતર્પણ એ નિષ્ફળ જતા અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છતાં પણ સર્વે પણ ન કરાયું કે ન તો ખેડૂતોને વળતર મળવાની ખાત્રી આપી ક્યારે રોષે ભરાયેલા ખેડૂત અલ્કેશભાઇ ૫૦ વીઘા ના કપાસના ઉભેલા પાકને દીવાસળી ચાંપી ખેતરમાં સળગાવી દેવા માં આવ્યો ત્યારે હજી ઓ ખેતરમાં મગફળીનો પાક પણ એકદમ કાળો પડી ગયો છે અને જમીનમાં ખોખામાં ખોખા ઊંઘી ગયા છે ત્યારે હળવદ તાલુકામાં ખેતી સંદતર નિષ્ફળ ગઈ હોવાનું જાણવા મળ્યું છે

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 1

જ્યારે આટલું મોટું નુકસાન જેની સામે માત્ર ને માત્ર ગુજરાત સરકારે ખેડૂતો સામે ટુકડો થાકીને સંતોષ માની રહી છે ત્યારે ખેડૂતોમાં મારે રોજ છવાયેલો જોવા મળી રહ્યો છે આમ આ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો ખેતી થી પાયમાલ બની ગયા છે ત્યારે ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ તેમજ જીલ્લાના ખેડૂત આગેવાનો સરકારમાં ખેડૂતો માટે કોઈ આબુ બજેટ ફાળવીને ખેડૂતો ઉભા થઇ શકે અને પોતે હજુ પણ શિયાળુ પાક પણ વાવી શકે તેવી કોઈ પોઝિશન નથી ત્યારે જો સરકાર ધરતીપુત્રોની સામે નહીં જોયો હતો ખેતી વ્યવસાય પડી ભાંગશે ખેડૂતો દેવાના ડુંગરમાં ફસાઈ જશે ત્યારે અનેકવાર સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ખેતીના પાકો નિષ્ફળ જવાના કારણે આત્મહત્યાના બનાવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે બન્યા છે ત્યારે સરકારે ખેડૂતો ની સામે જોઈને ખરેખર સાથી રીતે સર્વે કરાવીને અને ખેડૂતોને જેમ બને તેમ જલ્દી તાત્કાલિક રીતે સાઈ ચૂકવવી જોઇએ જ્યારે ખેડૂતોને હાલમાં માવઠાના માહોલથી જે જે ખેડૂતો પાયલ બન્યા છે ત્યારે ધીરજથી કામ લે અને સરકાર સામે રજૂઆત કરે અને સરકારમાં પણ આ પ્રકારની ગંભીરપણે નોંધ લેવાય એવી હાલમાં મોહનભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં ખેતરોમાં ઉભેલા ભાગ માવઠાના કારણે વળી ને સોથ વળી ગયો છે ત્યારે ખાતર બિયારણ મજુરી અને ખેતી ના લખતો ખર્ચ હાલમાં તો માવઠાના પાણીમાં તણાઈ ગયો છે ત્યારે સરકારે આ અંગેની ગંભીર નોંધ લઇને અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને બેઠા કરવા માટે વ્યવસ્થા કરવી જોઈએ ત્યારે ખેડૂતોને ન્યાય મળે એ માટે ખાસ કરીને સરકારમાં વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.