ડરી જવાથી કામ નહીં ચાલે.. કોરોના ને મ્હાતઆપવા “આત્મવિશ્વાસ” સાથે સાથે “નિર્ભયતા” અનિવાર્ય…..!

0
18

આ વાયરસ આવ્યો ક્યાંથી? શરીરની અંદર ઉભી થયેલી  અવસ્થાએ મહામારીનું રૂપ લીધું છે ત્યારે બહારથી નહીં પરંતુ આંતરિક રીતે સશક્ત બની ને જ આ બીમારીને નાથી શકાશે 

કોરોનાના મહામારી ના ત્રીજા વાયરાના રણસીંગા વાગી ચૂક્યા છે તેવા સંજોગોમાં હવે શંકર નું પ્રમાણ વિસ્ફોટક ગતિએ આગળ વધી રહી છે તેવા સંજોગોમાં હવે તો હયાત આરોગ્ય વ્યવસ્થા હોસ્પિટલ ના બાટલા થી લઈને પ્રાણવાયુની પણ અછત સર્જાય છે તેવા સંજોગોમાં દવાની સાથે સાથે કોરોના ને મહાત કરવા માટે આત્મવિશ્વાસ અનિવાર્ય બન્યો છે  ડરવાથી આ બીમારી થી છૂટકારો નહીં મળે કોરોના આવ્યું ક્યાંથી શરીરની અંદર ની રોગપ્રતિકારક શક્તિ ન ઘટાડા અને તેમાં આવેલી ઘટના કારણે રજ જેવડુ આ વાયરસ વિકરાળ દિત્ય બની ચૂક્યો છે દેત્યને દૂર કરવા માટે શરીરને અંદરથી મજબૂત કરવાની આવશ્યકતા છે ડરી જવાથી કે આત્મવિશ્વાસ ગુમાવી દેવાથી આ મહામારી માંથી છૂટકારો નહીં મળે હજુ તેના નવા નવા રૂપ સામે આવવાના છે અને આ વાયરસ લાંબો સમય સુધી માનવજાતનો પીછો છોડે તેમ નથી કાચિંડાની જેમ રંગ બદલતા આ રોગ સામે સમૂળગી રણનીતિ પણ બદલાતી રાખવી જશે જો આ વાયરસ સામે હારી તરીકે આત્મવિશ્વાસ કોઈને હથિયાર હેઠા મૂકી દેશું તો માનવ જાતને ખતમ કરવાની શક્તિ ધરાવતું આ વાયરસ લાંબા સમય સુધી પીછો નહીં છોડે હા તેને હરાવવા માટે યોગ્ય વ્યવસ્થા વિશાલ સાથે આત્મવિશ્વાસ અને નિર્ભય બનીને આ વાઇરસને મહા આપવા માટે શરીરની અંદરના જ અબજો વાયરસને સક્રિય કરવા પડશે, કોરોના વાયરસની ઓળખ દિવસે દિવસે વધતી જાય છે અગાઉની સમસ્યા અને આજની સમસ્યા માં જમીન આસમાનનો ફરક પડી ગયો છે શરદી ઉધરસ થી શરૂ થયેલી આ સમસ્યા હવે ફેફસા સુધી અને પ્રાણવાયુ રોગ બની ચૂક્યો છે પ્રાણવાયુનો આ રોગ ને કાબૂમાં લેવા માટે શરીરને અંદરથી જાગૃત અને મજબુત કરવું પડશે , અત્યારે રોગથી વધારે રોગના ભયથી અફડાતફડી સર્જી છે, ભય પ્રેરિત વાતાવરણ, દવાની કૃત્રિમ અછત, ઈન્જેક્શનની જે દર્દીઓની જરૂર નથી તેમની દોડાદોડી, જેવી સોશિયલ પેનિકની પરિસ્થિતિ આ સમસ્યાને વધારે વક્ર આવી રહી છે, ખરેખર આ રોગને કાબૂમાં રાખવા માટે સામાજિક સંયમ સમજણ અને યોગ્ય રીતે ઈલાજ વ્યવસ્થાની સાથે સાથે આત્મવિશ્વાસ અને નિર્ભય વાતાવરણ આવશ્યક બન્યું છે પ્રાણવાયુનો આ રોગ માટે આત્મવિશ્વાસ અનિવાર્ય બન્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here