Abtak Media Google News

અહમદ મુસાના ડબલ ગોલથી વિજય; આઈસલેન્ડ પેનલ્ટી કીક પર ગોલ ફટકારી નશકયું

 શુક્રવારની મેચમાં નાઈજીરીયાએ આઈસલેન્ડને૨-૦થી હરાવીને ૨૧માં ફિફા વર્ડકપમાં સૌ પ્રથમ જીત મેળવી છે.કોએશિયા સામેની મેચની હારની હતાશા દૂર કરીનેમુસાએશાનદાર પ્રદર્શન કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મુસાએબેગોલના સહારેનાઈજીરીયાને જીત અપાવી હતી ક્રોએશિયા સામેની હાર બાદ નાઈજીરીયા માટેનોઆ મેચ ખૂબજ મહત્વનોરહ્યોહતાે.

જોકે તેમાં આફ્રિઅકન ટીમે પણ જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું હતુ પ્રથમ હાર્ફમાંબંનેટીમોબરાબર પર હતી પરંતુ બીજા હાર્ફની શરૂ આતની ૪ મીનીટે અહમદ મુસાના ગોલ બાદ નાઈજીરીયાના ખેલાડી ઓઉત્સાહમાં આવી ગયા અને છેલ્લેસુધી તેસ્પીરીટ જાળવી રાખી અનેત્યારબાદ આઈસલેન્ડ સતત મુંજવણમાંદેખાયું હતુ અનેમુસાએ૭૫મી મીનીટેજ બીજોગોલ ફટકારતા નાઈજીરીયાની જીત લગભગ નકકી જેવુંજ હતુ.

જયારે આર્જેન્ટીનાને બરોબરી પર અટકાવવામાંસફળ રહેલી આઈસલેન્ડની ટીમનો દેખાવ શુન્ય સમાનરહ્યોહતો. જોકે આઈસલેન્ડને વિએઆરની મદદથી પેનલ્ટી કીક મળી હતી. પરંતુ ગીલ્ફી સિગુર્ડસન પેનલ્ટી કીકનેપણ ગોલમાંનફેરવી શકતા આઈસલેન્ડનાં પ્રેક્ષકો સતત નિરાશ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.