Abtak Media Google News
  • મોતી પેલેસ બિલ્ડીંગની લિફ્ટનો લોક તૂટ્યો
  • લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજાઓ પોંહચી, 1ની હાલત ગંભીર
  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરત ન્યૂઝ : લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યાછે. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતાચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર છે. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે.

Advertisement

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.