Browsing: Sport | Foolbal

બંને ટીમોએ ૧-૧ ગોલ બનાવ્યા બાદ કેપ્ટન હૈરીએ ઈંગ્લેન્ડની જીત નિશ્ચીત કરાવી ઈંગ્લેન્ડની ફુટબોલ ટીમના કેપ્ટન હેરી કેનની આંખોમાં આસુ હતા તો સ્ટેડિયમના હજારો લોકોની આંખો…

 સ્વિટ્ઝર્લેન્ડને ૧-૦થી હરાવ્યું: સ્વિડને ૧૯૫૮ બાદ પ્રથમ વખત સતત બે મેચ જીતી સ્વીડને મંગળવારે રમાયેલા મેચમાં સ્વિટજરલેન્ડને માત દઈ ફૂટબોલ વર્લ્હ કપમાં કવોયર ફાઈનલમાં સ્થાન મેળવ્યું…

ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮માં યજમાન રશિયાને ૩-૦થી પરાસ્ત કરી ઉ‚ગ્વે ગ્રુપ-એમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી ચૂકયું છે. જયારે રશિયા ત્રણ મેચમાં બે વિજય અને એક હાર…

ફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલની આગેકૂચ ચાલુ છે. પોર્ટુગલ ટોચના ૧૬માં પ્રવેશી ચૂકયું છે. હાલમાં ગ્રુપમાં સ્પેન કરતા પોર્ટુગલ પાછળ છે. ગઈકાલે ઈરાન સાથેનો મેચ ડ્રો થતા…

સેક્ધડ હાફમાંપરમી મીનીટેગોલ ફટકારી સ્વિટ્ઝર્લેન્ડે કુલ ચાર અંક મેળવ્યા જેદરાનશકીરીના ૯૦ મી મીની ટેકરેલા ગોલે સ્વિટજરલેન્ડ શાનદાર વાપસી અપાવી સર્બિયાને૨-૧થી હરાવ્યુંછે. શુક્રવારેકાલિનઈનગ્રાહમાંરમાયેલા ફીફા વર્ડકપના ગ્રુપઈના મુકાબલામાં…

અહમદ મુસાના ડબલ ગોલથી વિજય; આઈસલેન્ડ પેનલ્ટી કીક પર ગોલ ફટકારી નશકયું  શુક્રવારની મેચમાં નાઈજીરીયાએ આઈસલેન્ડને૨-૦થી હરાવીને ૨૧માં ફિફા વર્ડકપમાં સૌ પ્રથમ જીત મેળવી છે.કોએશિયા સામેની…