Abtak Media Google News

૧લી મે થી શરુ થયેલ  સુજલામ સુફલામ જળ અભિયાન પુરપાટ ઝડપી આગળ વધી રહ્યુ છે.

લોકોના સાથે અને સહકારથી રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખીને રાજયભરના તળાવો ઉંડા કરી ભાવી પેઢીને આવનારા ૫૦ વર્ષ સુધી જળ સમૃઘ્ધિનો વારસો આપવાની પ્રતિબઘ્ધતા વ્યકત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જુનાગઢ જીલ્લાના વડલા ગામે જળસંચયના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપશે.

Advertisement

ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જીલ્લાના બારડીયા ગામે આયોજીત જળસંચિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી હાજર રહેશે સાથે સાથે તળાવો ઉંડા કરવાના સ્થળ પર ઉ૫સ્થિત ગ્રામજનો સરપંચો અને અગ્રણીઓ સાથે સંવાદ કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.