Abtak Media Google News
  • Accident : બીકાનેર એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતમ, પાંચ લોકોના મોત, ટ્રક અને ટવેરા વચ્ચે અથડામણ.

Gujarat News : વધતા જતા અકસ્માતોમાં ફરી એક અકસ્માત સામે આવ્યો છે જેમાં રાજસ્થાનનાં બિકાનેર એક્સપ્રેસ વે પર બે વાહન સામસામે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત જેમાં ગુજરાતના તબીબ પરીવાનો ભોગ લેવાયો.

Whatsapp Image 2024 02 16 At 10.58.03 Am

રાજસ્થાનના બિકાનેર નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રક અને ટવેરા વચ્ચે અથડામણમાં 5 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક તેજસ્વીની ગૌતમે જણાવ્યું કે તમામ મૃતકો ગુજરાતના રહેવાસી હતા. જેમાં માંડવીના તબીબ દંપતી, 18 માસની બાળકી અને મહિલા હેલ્થ ઓફિસર સહીત 5નું રોડ અકસ્માતમાં કરુણ મોત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.