Abtak Media Google News

અમદાવાદ શહેર કોર્પોરેશન દ્વારા આયોજિત ફલાવર શો આજરોજ (બુધવાર) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લોકો માટે ખુલ્લો મૂકશે.

50210489 2277814098938164 2987968658602459136 N
50257239 2277814228938151 662398868893204480 N
50332478 2277814248938149 506119775089328128 N

પહેલી વખત ફલાવર શો ની મુલાકાત લેનારા લોકોને 10 રૂપિયા એન્ટ્રી ફી આપવી પડશે.

19 1547584069

આ ફલાવર શો એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટરના 1.28 લાખ સ્કેવર મીટર એરીયામાં 7.50 લાખ રોપાનું પ્રદર્શન કરાયું છે.

49726504 2048471688571122 6092992519098859520 N

ફલાવર શો 2019 નો આજથી પ્રારંભ થવાનો છે જે 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. દસ દિવસ ચાલનાર આ ફલાવર શોમાં અંદાજે પંદર લાખથી પણ વધુ લોકો આ ફલાવર શોની મુલાકાત લેશે.

50099078 2054024898015801 5021488626463145984 N
14 1547582674
49544885 2046958972055727 7408102863659859968 N
18 1547584067
15 1547584061
49605994 2045948395490118 1920185990056509440 N 1
49429044 2056808951070729 5238046735862857728 N
49821236 2052691814815776 3887919029016330240 N
49748533 2058252340926390 5932382036676313088 N
16 1547584064
17 1547584065
49576598 2049906255094332 2803623572721893376 N
50119420 2277814152271492 6504635889988141056 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.