Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે પણ મેઘમહેર યથાવત છે. રાજકોટમાં ઝાપટું, જુનાગઢમાં ધીમીધારે વરસાદ, ધરતીપુત્રોમાં આનંદ છવાયો, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી,વરસાદી માહોલ વચ્ચે રાજકોટમાં પણ ઝાપટુ વરસ્યું હતું. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.