Abtak Media Google News

 જસદણ  સમાચાર

ડ્રગ્સ વિરોધી સેમીનારનું આયોજન

Website Template Original File1 10

રાજકોટ ગ્રામ્ય જિલ્લા SOG ટીમ દ્વારા ઓમકાર શૈક્ષણિક સ્કૂલમાં ડ્રગ્સ વિરોધી સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં નશીલા દ્રવ્યો કે, પદાર્થના સેવનથી દૂર કરવા તેમજ સ્કૂલના ભણતા બાળકોને વ્યસનથી દૂર રહેવું જોઈએ તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થથી દૂર રહેવા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના આયોજનને સફળ કરવામાં મિયાત્રા વેગડ, હિતેશ અગ્રાવત અને રણજીત ધાધલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જસદણના રાજકીય મહાનુભાવો જોડાયા હતા.

કાળુ રાઠોડ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.