Abtak Media Google News
  • જિલ્લા પોલીસ અને સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સના જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ
  • શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું

જામનગર ન્યૂઝ : આગામી લોકસભા ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અને સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સના જવાનો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું. Img 20240315 Wa0095 ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ તથા કોઈ અન્છિનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ કરાયુ. આ દરમિયાન સીટી એ પોસ્ટે પોલીસ સ્ટાફ તેમજ CAPFs અધિકારીઓ દ્વારા દરબારગઢ, પાંચહાટડી, ગુજરાતીવાડ, પટણીવાડ, કોળીવાસ, ખાટકીવાડો ભોયવાડો, વાઘેરવાડો, મોતીસાર શાકમાર્કેટ, દરબારગઢ પોલીસ ચોકી સુધી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.