Abtak Media Google News

ડ્રાઇવર ની કરી ધરપકડ અને મુદામાલ કર્યો જપ્ત…

દારુ અને વાહન મળી કુલ રુ ૩,૪૨,૮૦૮/ નો મુદામાલ કર્યો જપ્ત

માળિયા મી. ના સુરજબારી પાસેથી વિદેશી દારૂ નો જથ્થો પકડાયો હતો. સ્થાનિક પોલિસે પકડયો દારુનો જથ્થો. વિદેશી દારુ ની ૩૨૪ નંગ બોટલ કિમત રુ૧,૪૮,૮૦૦/ નો જથ્થો પકડાયો આ દારૂ  GJ. AX ૫૪૯૨ નંબરની મેક્ષિકો મહેન્દ્રમાં પાછળ ના ભાગે ચોરખાનુ બનાવી તેમાં વિદેશી દારુ નો જથ્થો રાખ્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.