Abtak Media Google News

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામુ..

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તમામ હોદ્દાઓ અને જવાબદારી માંથી રાજીનામુ આપ્યું . ગત વિધાનસભા ચૂંટણીમાં થઈ હતી કારમી હાર થય હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિજય રૂપાણી સામે ચૂટણીમાં ઊભા રહ્યા  થઈ જેમાં તેની કારમી હાર થઈ હતી.

Advertisement

Whatsapp Image 2018 06 25 At 7.31.04 Pmથોડીક વારમાં સંબોધશે પ્રેસ કોનફરન્સ થશે. સૌરાષ્ટ્રમાં એક બાદ એક કોંગી નેતાઓનો આક્રોશ આવી રહ્યો છે. જેમાં
કુંવરજી બાવળિયા, પીરજાદા બાદ ઇન્દ્રનીલ ની નારાજગી આવી સામે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.